જાનના જોખમે સિટી બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ

જાનના જોખમે સિટી બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ
જાનના જોખમે સિટી બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ
રાજકોટ શાળાના બાળકો પોતાના જાનના જોખમે સિટી બસમાં મુસાફરી કરતા અનેક વખત જોવા મળે છે. જેમ સિટી બસ ચલાવતા તંત્રએ પણ મુસાફરોની સલામતી માટે તાકીદે વિચારવું જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

સંબંધિત તંત્ર આવી જોગવાઈઓ અને ફરજીયાત નિયમોનું પાલન કરવાને બદલે આવા નિયમો અભેરાઈ પર ચડાવી દેતા હોવાથી, રીક્ષા-બસ જેવા વાહનોની મુસાફરી આપોઆપ જોખમી સાબિત થઇ જાય છે. ત્યારે સિટી બસમાં મુસાફરોની સંખ્યાને ધ્યાને લઈને ચલાવાય તો મુસાફરોની સલામતી જળવાતી રહેશે અન્યથા અકસ્માતોની વણઝાર શરૂ થઇ જશે તેવું ચર્ચાઇ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here