જસદણ: ખેલ મહાકુંભમાં કાવ્યા શીલુએ બ્રોન્ઝ મેળવ્યો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આટકોટ 11મા ખેલ મહાકુંભ અંતર્ગત એથ્લેટિક્સની રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ હિંમતનગર ખાતે તા.21 અને 22 મેના રોજ યોજાયેલી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં કાવ્યા શીલુ તે યાત્રી અશોક મનુભાઇ શીલુ (અમદાવાદ)ની દીકરીએ ડિસ્ક થ્રો (ચક્ર ફેંક)માં સમગ્ર રાજ્યમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.ચિ. કાવ્યા એ પ્રથમ વખત જ હરિફાઇમાં ભાગ લીધેલ છે.

Read About Weather here

જેમાં અમદાવાદ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી અને રાજ્ય કક્ષાએ પહોંચેલ હતી.કાવ્યા શીલુ ફક્ત 12 વર્ષની ઉંમરે પ્રથમ સ્પર્ધામાં સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ….

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here