(ધર્મેશ કલ્યાણી દ્વારા)
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જસદણ શાખા દ્વારા હાઇજીન કીટ વિતરણ યોજાયો હતો. રામેશ્ર્વર મહાદેવ મંદિર જસદણ ખાતે યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ લોકોને 50 થી વધુ કીટનું વિતરણ કરવામાં આવ્યું.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં ખાસ શ્રી સ્વામિનારાયણ મંદિર જસદણના કોઠારી ધર્મનંદનસ્વામી, મનુભાઈ શિલું, ભરતભાઈ છાયાણી, સામાજીક અગ્રણી અશોકભાઈ મહેતા, જસદણ બ્લોક હેલ્થ ઓફિસર સી.કે. રામ, પીયુષભાઈ શુક્લ, નરેશભાઈ દરેડ, હસુભાઈ ગાંધી, વલ્લભભાઈ બોદર, લાલભાઈ કોટડીયા, શંભુભાઈ સોજીત્રા, અનિલભાઈ મકાણી, ડો.કૃણાલ મિસ્ત્રી વગેરેએ ખાસ હાજરી આપી હતી. સૌજન્ય રામેશ્ર્વર ગ્રુપના સદસ્યો ધીરૂભાઈ છાયાણી, હરેશભાઇ ઢોલરીયા, કિરીટભાઈ છાયાણીએ ખાસ નાસ્તા અને અન્ય વ્યવસ્થા કરેલ હતી. રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડસ્ટોરેજની ભવિષ્યમાં વ્યવસ્થા થાય એના માટે દાનની અપીલ કરવામાં આવી હતી.
આ તકે રેડક્રોસ સોસાયટીના ચેરમેન દિપીપભાઈ શિલું, કલ્પેશભાઈ છાયાણી, મેહુલભાઈ, જયસુખભાઈ, ભરતભાઈ, ઓમકારભાઈ, યતીન્દ્રભાઈ વગેરેએ જહેમત ઉઠાવી હતી. તેમ યાદીમાં જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here