‘જન આશિર્વાદ યાત્રા’ ને ખોબલે ખોબલે વધાવતા શહેરીજનો

‘જન આશિર્વાદ યાત્રા’ ને ખોબલે ખોબલે વધાવતા શહેરીજનો
‘જન આશિર્વાદ યાત્રા’ ને ખોબલે ખોબલે વધાવતા શહેરીજનો

વિધાનસભા-68 માં મંત્રી અરવિંદ રૈયાણીની
શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ અને શહેરીજનોનો આભાર માનતા કમલેશ મિરાણી
વિવિધ રૂટ પ2 ફુલોની પાંખડી, દેશભક્તિના ગીતો, 2ાસમંડળીની 2મઝટથી યાત્રાનું ભ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું.

ભા2તીય જનતા પાર્ટીની સ2કા2ની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને ભાજપા સ2કા2 દ્વા2ા ક2ાયેલા કાર્યો પણ પ્રજા સુધી પહોંચે તે હેતુસ2 પ્રજાના આશિર્વાદ મેળવવા માટે આ જન આશિર્વાદ યાત્રાનું આયોજન ક2ાયેલ હોય

Visit Saurashtra Kranti Homepage here

તે અંતર્ગત 2ાજકોટ ખાતે 2ાજયના મંત્રી અ2વીંદભાઈ 2ૈયાણીની જન આશિર્વાદ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડીથી પ્રા2ંભ થઈ સામા કાંઠે તેમના મતવિસ્તા2 વિધાનસભા-68ના વિવિધ રૂટ પ2 ફ2ી હતી.

ત્યા2ે આ યાત્રાનું સામાજિક, શૈક્ષ્ાણિક સંસ્થાઓ દ્વા2ા ભવ્ય સ્વાગત ક2વામાં આવેલ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવા2ે ડી.જે, બેન્ડની સાથે દેશભક્તિના ગીતોથી વાતાવ2ણ ગુંજી ઉઠયુ હતું.

શહે2 ભાજપ દ્વા2ા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આ યાત્રાનું બેન્ડ, ફુગ્ગા, બાળાઓના 2ાસ, ઢોલ, શ2ણાઈ, ડી.જે.ની 2મઝટ, ફુલોની પાંખડીથી આ યાત્રાનું ભવ્ય સ્વાગત થયુ હતું

અને ત્યા2બાદ કુવાડવા 2ોડ શીવપ2ા ચોક, ડી માર્ટ મોલ 2ણછોડદાસજી આશ્રમ 2ણછોડનગ2 સોસાયટી શે2ી નં.7 કોર્ન2, નાગ2ીક બેન્ક ચોક, બેડીપ2ા, ખાદી ગ્રામોદ્યોગ ભવન, પેડક 2ોડ, બાલક હનુમાનના મંદિ2 ગોવિંદબાગ શાક મા2કેટ પાસે,

ગોવિંદબાગ મેઈન 2ોડ, સંત કબી2 2ોડ, પૂર્વ ઝોન ઓફીસ, ભાવનગ2 2ોડ, ચુના2ાવાડ ચોક, મોહનભાઈ સ2વૈયા હોલ પાસે, 80 ફુટ 2ોડ, આંબેડક2 ગેઈટ 80 ફુટ 2ોડ,સો2ઠીયા વાડી ચોક, સુતા હનુમાનજી મંદિ2,

કોઠા2ીયા 2ોડ, દેવપ2ા ચોક, કેદા2નાથ સોસા. ગેઈટ, અને અંતે હુડકો બસસ્ટોપ ખોડીયા2 હોટલ પાસે યાત્રાનું સમાપન થયેલ ત્યા2ે યાત્રાના સમગ્ર રૂટ પ2 કેસ2ીયો માહોલ સર્જાયો હતો.

અને વિવિધ સમાજના લોકો દ્વા2ા પ2ંપ2ાગત પહે2વેશમાં યાત્રાનું ભ્યાતિભવ્ય સન્માન ક2વામાં આવ્યું હતું. શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણીના માર્ગદર્શન હેઠળ આ યાત્રાને શાનદા2 2ીતે સત્કા2વા માટે શહે2 ભાજપ દ્વા2ા ભ્યાતિભવ્ય આયોજન થયુ હતું.

ત્યા2ે આ જન આશિર્વાદ યાત્રાની સંપૂર્ણ વ્યવસ્થા શહે2 ભાજપ મહામંત્રી, વિધાનસભા-68ના ઈન્ચાર્જ અને આ જન આશિર્વાદ યાત્રા ના ઈન્ચાર્જ કિશો2ભાઈ 2ાઠોડે સંભાળી હતી,

તેમજ આ યાત્રામાં વિવિધ વિસ્તા2ોમાંથી સંસ્થાના હોદેદા2ો, એન.જી.ઓ., સામાજીક અગ્રણીઓ જોડાઈ આ જન આશિર્વાદ યાત્રા નું અભિવાદન ર્ક્યુ હતું.

મંત્રી અ2વિંદભાઈ 2ૈયાણીએ શહે2 ભાજપ અને શહે2ીજનો ઉમળકાભે2 આવકા2 અને ભવ્ય સ્વાગત બદલ જાહે2 આભા2 વ્યક્ત ક2તા જણાવેલ કે ભા2તીય જનતા પાર્ટીમાં કાર્યર્ક્તાઓ વિવિધ જવાબદા2ીઓ વહન ક2તા આવે છે

ત્યા2ે કાર્યર્ક્તાઓ માટે સતા એ સેવાનું માધ્યમ છે. ત્યા2ે 2ાજય સ2કા2માં 2ાજયના મંત્રી ત2ીકેના દાયિત્વને સફળતાપૂર્વક નિભાવી ગુજ2ાતની વિકાસ યાત્રામાં સહભાગી બનીશ ત્યા2ે 2ાજય સ2કા2માં હું એક મંત્રી છુ,

પ2ંતુ 2ાજકોટના પનોતા પુત્ર હોવાની સાથોસાથ શહે2 ભાજપનો એક કાર્યર્ક્તા છુ, અને 2હીશ.

આ જન આશિર્વાદ યાત્રામાં 2ાજકોટ શહે2 ભાજપ ના પ્રભા2ી ઝવે2ીભાઈ ઠક2ા2, શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, સાંસદ 2ામભાઈ મોક2ીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા2ધ્વાજ, ધા2ાસભ્ય ગોવીંદભાઈ પટેલ,

લાખાભાઈ સાગઠીયા, શહે2ના મેય2 ડો. પ્રદિપ ડવ, શહે2 ભાજપ મહામંત્રી કીશો2 2ાઠોડ, 2ક્ષ્ાાબેન બોળીયા, સહીતના અગ્રણીઓ ઉપસ્થિત 2હયા હતા.

ત્યા2ે શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણીના માર્ગદર્શન હેઠળ શહે2 ભાજપના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ દિવસ-2ાત એક ક2ીને પિ2શ્રમની પ2ાકાષ્ઠા સર્જી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા વોર્ડ નં.4,પ,6,1પ અને 16 ના શહે2ના હોદેદા2, પ્રમુખ, મહામંત્રી, પ્રભા2ી, કોર્પો2ેટ2, શિક્ષ્ાણ સમિતિ, વિવિધ મો2ચા-સેલના કાર્યર્ક્તાઓ તેમજ કાર્યાલય પ2ીવા2એ જહેમત ઉઠાવી હતી.

આ જન આશિર્વાદ યાત્રાને સફળ બનાવવા બદલ શહે2 ભાજપના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ અને શહે2ીજનોનો શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, મહામંત્રી જીતુ કોઠા2ી, કિશો2 2ાઠોડ, ન2ેન્દ્રસિંહ ઠાકુ2એ જાહે2 આભા2 વ્યક્ત ક2ેલ હતો.

Read About Weather here

તેમ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ જણાવ્યું હતું.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here