જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઝુંપડપટ્ટીમાં બટુક ભોજન યોજાયું

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચૈત્ર માસ નિમિત્તે કોઠારીયા રોડ પર આવેલી ઝુંપડપટ્ટીમાં બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

કોઈપણ સેવા માટે યોગદાન આપવા માંગતા હોય તેઓ જનકલ્યાણ ટ્રસ્ટની ઓફીસે, 10-કાંતિ પ્રકાશ, બીજા માળે પૂનમ ફર્નિચર પાસે, ઢેબર રોડ, રાજકોટ ખાતે સાંજે ચાર થી આઠ સંપર્ક કરી શકશે.

Read About Weather here

ચેરમેન ઉમેશ મહેતાની સાથે વિલાસબેન નશિત, પલ્લવીબેન જોશી, વલ્લભભાઈ વિરડીયાએ જહેમત ઉઠાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here