ચહલે હેટ્રિક લીધી …!

ચહલે હેટ્રિક લીધી…!
ચહલે હેટ્રિક લીધી…!
જેમાં RRના યુઝવેન્દ્ર ચહલે એક જ ઓવરમાં હેર્ટિક સાથે 4 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. IPL 2022માં 30મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. તો બીજી બાજુ ઉમેશ યાદવ અને શેલ્ડન જેક્સને ચોગ્ગા-છગ્ગા વરસાવી મેચને જીવંત રાખી હતી. તો ચલો આપણે ચહલની હેટ્રિક સહિત ઉમેશની તોફાની બેટિંગની ઓવર્સ પર નજર ફેરવીએ…ઈનિંગની 17મી ઓવર કરવા માટે યુઝવેન્દ્ર ચહલ મેદાનમાં આવ્યો હતો.તેણે પહેલા બોલ પર વેંકટેશ અય્યરને આઉટ કરીને મેચમાં રાજસ્થાનને કમબેક કરાવ્યું હતું. એટલું જ નહીં પછી ચોથા,પાચમા અને છઠ્ઠા બોલ પર વિકેટ લઈ હેટ્રિક લઈ લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

ચહલે 4 ઓવરમાં 40 રન આપી કુલ 5 વિકેટ લીધી હતી.,16.1- વિકેટ- ચહલે વેંકટેશ અય્યરને આઉટ કર્યો , 16.2- 0 રન- ડોટ બોલ, શેલ્ડન જેક્સ ક્રીઝ પર,16.3- 1 રન- જેક્સને એક રન લીધો,16.4- વાઈડ બોલ,16.4- વિકેટ- શ્રેયસ અય્યર આઉટ,16.5- વિકેટ- શિવમ માવી આઉટ,16.6- વિકેટ- પેટ કમિંસ આઉટકોલકાતા નાઈટ રાઈડર્સના ઉમેશ યાદવે મુશ્કેલ સમયમાં આવીને શાનદાર બેટિંગ કરી હતી.

Read About Weather here

એટલું જ નહીં ઉમેશ યાદવે 9 બોલમાં 21 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે ચહલના તરખાટ પછી ટ્રેન્ટ બોલ્ટની ઓવરમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકારી મેચ જીવંત રાખી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here