ગ્રામ સેવકોની 18 હજાર જગ્યાઓ નાબૂદ કરો

ગ્રામ સેવકોની 18 હજાર જગ્યાઓ નાબૂદ કરો
ગ્રામ સેવકોની 18 હજાર જગ્યાઓ નાબૂદ કરો

વિધાનસભા અંદાજ સમિતિની ભલામણો
સરકાર નવી ભરતીની તૈયારી કરી રહી ત્યારે વિવાદાસ્પદ ભલામણ સામે ભારે રોષ: કૃષિ સ્ટાફને જીપ નહીં બાઇક પર ગામડામાં ફેરવવાની પણ ભલામણ

વિધાનસભાની અંદાજ સમિતિએ વહીવટી કામગીરી અને ખાસ કરીને કૃષિ સ્ટાફની કામગીરી અંગે સાત ભલામણો કરી તેના પગલે ભારે વિવાદ ઉભો થવા પામ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ગ્રામ સેવકોની 18 હજાર જગ્યાઓ કરી નાખવાની અંદાજ સમિતિની ભલામણ સામે ભારે દેકારો અને ઉહાપોહ થઇ જવા પામ્યા છે. કુલ 7 ભલામણો અંદાજ સમિતિએ રાજય સરકારને કરી છે.

રાજય સરકાર જયારે કૃષિ વિભાગમાં 1800 નવી ભરતીની તૈયારી કરી છે ત્યારે સમિતિએ 18 હજાર ગ્રામ સેવકોની જગ્યા રદ કરી દેવા અને નવી ભરતીને અટકાવવા ભલામણો વિવાદનો મધપુડો છંછેડાયો છે.

સમિતિએ એવી પણ ભલામણ કરી છે કે, 10 ગામ વચ્ચે એક જ કર્મચારી હોવો જોઇએ. આ રીતે કૃષિ સ્ટાફને 10-10 ગામોની કામગીરી સોંપી જીપ નહીં પણ બાઇક પર જ ફેરવવા સમિતિએ ભલામણ કરી છે.

Read About Weather here

પાક નુકસાનીના વળતળ અંગેની ભલામણથી પણ ખેડૂતોમાં જબરો રોષ ઉભો થયો ખર્ચના આધારે પાકની નુકસાનીનું વળતળ આપવા માટે સમિતિએ ભલામણ કરી છે. અંદાન સમિતિની સાત ભલામણો રાજયભરમાં રોષ અને વિરોધ ઉભો કરી તેવી શકયતા છે.(2.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here