દેવોલીનાએ કહ્યું, ‘અમારે તમારું દિલ નથી તોડવું પણ અમે એક મ્યુઝિક વીડિયોમાં સાથે દેખાવાના છીએ અને આ સગાઇ પણ તે મ્યુઝિક વીડિયોનો જ એક ભાગ છે. બુધવારે ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જી અને વિશાલ સિંહે એન્ગેજમેન્ટના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટો જોઈને એક ટાઈમ માટે તો યુઝર્સને લાગ્યું કે બંનેએ સગાઈ કરી લીધી. જો કે, આ ન્યૂઝ વાયુવેગે ફેલાઈ જતા બંનેએ લાઈવ આવીને ચોખવટ કરી.
Visit Saurashtra Kranti Homepage here
’દેવોલીના અને વિશાલની સગાઇની પોસ્ટ એક મજાક હતી અને તે બંને ‘જસ્ટ ગ્રેટ ફ્રેન્ડસ’ છે તેવું ચાહકોને કહ્યું. દેવોલીના અને વિશાલ એકબીજાને 12 વર્ષથી પણ વધારે સમયથી ઓળખે છે અને તેઓ પ્રથમવાર મ્યુઝિક વીડિયોમાં સાથે દેખાશે.લાઈવ વીડિયોમાં દેવોલીના અને વિશાલે કહ્યું, ‘જો અમે બંને સગાઇ કરીશું તો ચોક્કસ તમને કહીશું. અમે માત્ર સારા મિત્રો છીએ. મ્યુઝિક વીડિયો પ્રેમ અને રિલેશનશિપ પર છે.

તમારા સાથ અને પ્રેમ બદલ આભાર.’બિગ બોસ 15માં એક ટાસ્ક કરતી વખતે દેવોલીનાને ઈજા થઈ હતી. ઘરમાંથી એલિમિનેટ થયા પછી તરત જ તેણે સર્જરી કરાવી. હાલ તે લાકડીના ટેકે ચાલી રહી છે અને ધીમે-ધીમે રિકવર થઈ રહી છે. દેવોલીનાને તેના ચાહકો ગોપી વહુના કેરેક્ટરથી ઓળખે છે. ‘સાથ નિભાના સાથિયા’ સિરિયલમાં વિશાલ અને દેવોલીનાએ સાથે કામ કર્યું હતું.
Read About Weather here
થોડા સમય પહેલાં દેવોલીનાએ બિગ બોસ 15માં વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ બનીને એન્ટ્રી લીધી હતી પણ ફિનાલેની રેસ પહેલાં જ તે એલિમિનેટ થઈ ગઈ. આ દરમિયાન તેમની મિત્રતા વધારે ગાઢ બની હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here