ગોંડલ જીઆઇડીસીમાંથી ડુપ્લીકેટ ઘી બનાવતું કારખાનું ઝડપાયું

ગોંડલ જીઆઇડીસીમાંથી ડુપ્લીકેટ ઘી બનાવતું કારખાનું ઝડપાયું
ગોંડલ જીઆઇડીસીમાંથી ડુપ્લીકેટ ઘી બનાવતું કારખાનું ઝડપાયું
ગોંડલ ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા, સીપીઆઈએ.બી.ગોહિલ ની સુચના અન્વયે તાલુકા પોલીસે ભોજપરા જી.આઇ.ડી.સી વીસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં રેઇડ કરતા નીલેષભાઇ મહેન્દ્રભાઇ કારીયા, કરણભાઇ ભરતભાઇ છગ.

Visit Saurashtra Kranti Homepage here

બન્ને ગોંડલ વાળા ના ગોડાઉનમાં રેઇડ કરતા કોઇપણ જાતના લાયસન્સ કે આધાર પુરાવા વગર કેમિકલ, એસન્સ જેવા પદાર્થોનું ભેળસેળ કરી શ્રી સહજ કાઉ ધી (ગીરીરાજ ફુડસ) નામ આપી ભેળસેળયુકત ધી બનાવતી ફેકટરીમાં મોટા પ્રમાણમાં ભેળસેળયુકત ધી

નું ઉત્પાદન કરવામાં આવતું અને જથ્થાબંધ વેચાણ પણ કરતા સમગ્ર બાબતની જાણ ફુડ એન્ડ ડ્રગ વિભાગ રાજકોટને કરતા, સ્થળ પર બોલાવી સેમ્પલ લઈને ચેક કરતા સેમ્પલ ફેઈલ જતા બન્ને શખ્સો નીલેષભાઇ મહેન્દ્રભાઇ કારીયા લુહાણા,

રહે ગોંડલ ભવનાથ 2, કરણભાઇ ભરતભાઇ છગ લુહાણા, ઉ.વ.30 રહે. ગોંડલ હેપીહોમ સોસાયટી વાળાને કુલ મુદામાલ કિ રૂ. 7,23,280/- સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર કામગીરીમાં ગોંડલ તાલુકા પોલીસના પીએસઆઈએમ.જે.પરમાર, ડી.પી.ઝાલા, હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જેઠુસિંહ ચૌહાણ, વીપુલભાઇ રવજીભાઇ ગુજરાતી, દીગ્પાલસિંહ નીરૂભા ગોહિલ, દીપેન્દ્રસિંહ એ.ઝાલા,

Read About Weather here

રધુભાઇ દેવાભાઇ ધેડ, મુકેશભાઇ મકવાણા, શકિતસિંહ મનુભા જાડેજા, જયદેવભાઇ દાદાભાઇ કીડીયા, પુથ્વીરાજસિંહ હનુભા ગોહિલ, કુલદિપસિંહ ઝાલા અને ફુડ એન્ડ ડ્રગ વિભાગ રાજકોટ કચેરી નો સ્ટાફ જોડાયો હતો.(9.13)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here