ગુજરાતમાં કોરોનાના 90 કેસ નોંધાયા ; 336 એક્ટિવ કેસ  

ગુજરાતમાં કોરોનાના 90 કેસ નોંધાયા ; 336 એક્ટિવ કેસ  
ગુજરાતમાં કોરોનાના 90 કેસ નોંધાયા ; 336 એક્ટિવ કેસ  
ગુજરાતમાં કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવ જેવાં લક્ષણોવાળા દર્દીઓનો રાફડો ફાટ્યો છે. એવામાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90 કેસ નોંધાયા છે. જેની સામે 22 દર્દીઓ સાજા થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સાથે રાજ્યમાં 1154 દર્દીઓનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે.કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 336 એક્ટિવ કેસ છે. જેમાંથી 05 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 331 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,66,781 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11,047 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here