ગુજરાતમાં આગામી 100 દિવસમાં પોલીસ ભરતીઓ શરૂ કરશે રાજય સરકાર

ગુજરાતમાં આગામી 100 દિવસમાં પોલીસ ભરતીઓ શરૂ કરશે રાજય સરકાર
ગુજરાતમાં આગામી 100 દિવસમાં પોલીસ ભરતીઓ શરૂ કરશે રાજય સરકાર

ગૃહવિભાગ દ્વારા 27847 જગ્યાઓ ભરવાનો નિર્ણય

અંતે પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી શરૂ કરવાનું ગૃહખાતાએ નિર્ણય લીધો છે. આગામી 100 દિવસોમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને 27847 જગ્યાઓ પર ભરતીઓ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

પીએસઆઇ, લોકરક્ષક વગેરે વિભાગની ખાલી જગ્યાઓ પર ભરતીઓ કરવામાં આવશે. તેવું ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

પીએસઆઇ, લોકરક્ષક દળ અને ટ્ેકનીકલ વિભાગમાં વધુમાં વધુ ભરતીઓ કરવામાં આવશે એવું રાજયના ગૃહ વિભાગની યાદીનમાં જાહેર કરવામાં આવ્યું છે.

કોરોનાને કારણે ભરતીની કાર્યવાહી પેન્ડીંગ રહી હતી. રાજયભરનાં પોલીસ દળમાં અલગ-અલગ વિભાગોમાં જગ્યાઓ ખાલી રહેવાથી પોલીસની કામગીરીને પણ અસર થઇ રહી હતી.

Read About Weather here

હવે એક સાથે 27847 જગ્યાઓ ભરી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે આથી બેરોજગાર યુવાનો અને યુવતિઓ માટે રોજગારી મેળવવાની સુંદર તક ઉભી થઇ છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here