ગુજરાતના સૌથી ઉંચા રાવણના પુતળાનું રાજકોટમાં દહન

ગુજરાતના સૌથી ઉંચા રાવણના પુતળાનું રાજકોટમાં દહન
ગુજરાતના સૌથી ઉંચા રાવણના પુતળાનું રાજકોટમાં દહન

વિજયા દશમીનું પર્વ એટલે આસુરી શકિતનો નાશ
કાલે રેસકોર્ષ મેદાનમાં 7 કલાકે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન
કાર્યક્રમમાં મુખ્ય વકતા આર્ષ વિધા મંદિરના સ્વામી પરમાત્માનંદ સરસ્વતિજી પધારશે
શસ્ત્રપૂજન, આતશબાજી સહિતના પરંપરાગત કાર્યક્રમોનું આયોજન

વિજયાદશમીનું પર્વ એટલે આશુ2ી શક્તિનો નાશ વિશ્ર્વ હિન્દુ પિ2ષ્ાદ – બજ2ંગદળ – દુર્ગાવાહીની દ્વા2ા 2ાજકોટ મહાનગ2માં વર્ષ્ાોથી રાવણદહન કાર્યક્રમનું આયોજન ક2વામાં આવે છે

Visit Saurashtra Kranti Homepage here

જે અંતર્ગત આવતીકાલે વિજયાદશમીના દિવસે 2ાવણ દહન, શસ્ત્રપૂજન, આતશબાજી સહિતના પ2ંપ2ાગત કાર્યક્રમોનું આયોજન ક2વામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા ત2ીકે આર્ષ્ા વિદ્યામંદિ2ના સ્વામી પ2માત્માનંદ સ2સ્વતિજી પધા2શે.

2ાવણ દહનના કાર્યક્રમમાં 2ાવણ – કુંભકર્ણ અને મેઘનાથના ગુજ2ાતના સૌથી ઉંચી હાઈટના પુતળાઓ પણ બનાવવામાં આવ્યા છે. 2ાવણનું પપ ફુટ ઉંચુ તથા કુંભકર્ણ અને મેઘનાથના 30-30 ફુટ ઉંચાઈના પુતળાઓ તૈયા2 ક2વામાં આવ્યા છે.

2ેસકોર્ષ્ા મેદાનમાં સાંજે 7 કલાકે 2ાવણ – કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન ક2ાશે અને ફટાકડાની અવનવી વે2ાયટીઓ સાથે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે.

2ાવણ-કુંભકર્ણ-મેઘનાથના પુતળાઓનું દહન અને અવનવી આકાશી ફટાકડાની 2ંગોળી 2ચાશે. જેને જોઈ ઉપસ્થિત બાળકો કિલ્લોલભે2 આનંદિત થઈ ઉઠશે. ઉપ2ાંત ખાસ તૈયા2 ક2વામાં આવેલ મંડપમાં શસ્ત્રો સજાવવામાં આવે છે.

જયાં દ2ેક મુલાકાતીઓ શસ્ત્રનું પુજન ક2ી શકે તેવી વ્યવસ્થા ક2વામાં આવી છે.આવતી કાલે પુતળા દહન ઉપ2ાંત દ2ેક પ્રજાજનો પોતાના બાળકોને ખાસ તૈયા2 ક2ેલા પંડાલમાં જ આપણી વા2સાઈ સંસ્કૃતિ એવા શસ્ત્રોના પૂજન માટેની વ્યવસ્થા ક2વામાં આવેલી છે

ત્યાં બાળકના હાથે શસ્ત્ર પૂજનનો અવશ્ય લાભ લ્યે તેઓ અનુ2ોધ સમિતિ દ્વા2ા ક2વામાં આવ્યો છે.

Read About Weather here

મર્યાદિત સંખ્યામાં તથા સ2કા2ીશ્રીની ગાઈડલાઈન અનુસા2 દશે2ાના દિવસે 2ાવણદહન, શસ્ત્રપૂજન, આતશબાજી સહિતના કાર્યક્રમોનું આયોજન ક2વામાં આવશે. તેવું વિ.હિ.પ. ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here