ગરમીનો પારો 40 ડિગ્રી થવાની આગાહી…!

ગરમીનો પારો 40 ડિગ્રી થવાની આગાહી…!
ગરમીનો પારો 40 ડિગ્રી થવાની આગાહી…!
ગરમ અને સૂકા પવનોની અસરથી રાજકોટ સહિત 9 શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર કરી ગયો છે. આગામી બે દિવસમાં અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન વધીને 40 ડિગ્રી પહોંચવાની શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 23.6 ડિગ્રી નોંધાયું હતું.ગરમ અને સૂકા પવનો યથાવત રહેતાં ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચવાની શક્યતા છે. શુક્રવારે 38, શનિવારે 39 અને રવિવારે ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 38 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.

Read About Weather here

આ ઉપરાંત અમદાવાદ 37.9, રાજકોટ 37.2,સુરેન્દ્રનગર 38.0, વડોદરા 37.4, અમરેલી 37.4, ભુજ 36.8, ગાંધીનગર 37.2, વિદ્યાનગર 37.2, મહુવા 37.2, કેશોદ 37.0 ગરમીનો પારો નોંધાયો હતો. અમરેલી, જૂનાગઢ, રાજકોટમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here