જેને પગલે બગસરા નગરપાલિકા દ્વારા ટૂઁકાગાળાના ઉકેલ શોધીને કામ ચલાવ રીપેરીઁગ કરી નાખવામાઁ આવે છે જેને લીધે થોડા સમયમાઁ જ ફરી શ્ન ઉપસ્થિત થાય છે.
Visit Saurashtra Kranti Homepage here
વિગત અનુસાર બગસરા નગરપાલિકા દ્વારા મામલતદાર કચેરી પાસે આવેલ ભૂગર્ભ ગટર યોગ્ય રીતે કામ ન કરતી હોવાની ફરિયાદ દર બે માસ ના અઁતરાલમાઁ રહીશો દ્વારા કરવામાઁ આવે છે. આમ વારઁવાર ખોદકામ પાછળ અત્યાર સુધીમાઁ જઁગી રકમ ખર્ચાઈ ગઈ છે ત્યારે હવે આ શ્નનો કાયમી નિકાલ થાય અને લોકોને પડતી હાલાકી દૂર થાય તેવી માઁગ ઉઠી છે.
Read About Weather here
થોડા મહિના પૂર્વે જ રાજયની અન્ય મહાનગરપાલિકાના વાહનો મઁગાવીને પણ શ્નનો નિરાકરણ કરવા યત્ન કરવામાઁ આવેલો હતો જેને પણ જઁગી રકમ ચૂકવવામાઁ આવી હતી તેમ છતાઁ ફરી શ્ન ઉપસ્થિત થતા આ રસ્તાને ફરી તોડવામાઁ આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here