ખેતરમાં એકસાથે 9 સિંહના ધામા…!

ખેતરમાં એકસાથે 9 સિંહના ધામા...!
ખેતરમાં એકસાથે 9 સિંહના ધામા...!

એકસાથે 9 સિંહ બેઠા હોય એવો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ગીરમાં વસવાટ કરતા વનરાજ સહપરિવાર જંગલ બોર્ડરના એક ખેતરમાં જાણે કે રખોપા કરતા હોય એવી રીતે બેસી જાય છે, આથી ખેતરે પાણી વાળવા કેમ જવું એ સમસ્યા ઊભી થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉનાના નાંદરખ ગામમાં રાત્રે બાપા સીતારામના ઓટલા પાસે સિંહે ગાયને ફાડી ખાધી હતી અને ત્યાં જ બેસીને મિજબાની માણી હતી. આ મારણનો લાઇવ વીડિયો પણ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયો હતો.

Read About Weather here

એ સમયે વાઈરલ થયેલા વીડિયોમાં સિંહ મગફળીના ચારાના ઢગલા પર ચડી જઈ આરામ ફરમાવતો જોવા મળ્યો હતો.થોડા દિવસ પહેલાં જ વેરાવળ તાલુકાના મંડોર ગામની સીમના સિંહ દેખાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here