ક્ષત્રીય મહિલાઓની ધરપકડ કરાય તે સમાજ માટે શરમજનક:

ક્ષત્રીય મહિલાઓની ધરપકડ કરાય તે સમાજ માટે શરમજનક:
ક્ષત્રીય મહિલાઓની ધરપકડ કરાય તે સમાજ માટે શરમજનક:

પદ્મીનીબા ક્ષત્રીય મહિલા મોરચાના પ્રમુખ પદ્મીનીબા વાળાએ ગઇકાલે ગોંડલમાં યોજાયેલા સંમેલનમાં ભાગ લેવા જતાં ક્ષત્રિય સમાજની બહેનોની પોલીસે જે રીતે ધરપકડ કરી તેના પર આક્રોશ વ્યકત કરતાં કહ્યું કે તે અમને માફક આવ્યું નથી.

કેમ કે રાજકીય લેવલે આપણા સમાજના આટલા બધા બેઠા-બેઠા જોતા હોય અને આપણા ક્ષત્રિય સમાજની બહેનોની ધરપકડ થતી હોય તે રાષ્ટ્રીય લેવલે પણ ક્ષત્રીય સમાજના ભાઇઓ છે તેમને શરમ આવી જોઇએ. તેમણે કહ્યું કે આપણી બહેનો સમાજ માટે લડવા આવી છે અને તેની આબરૂ માટે લડવા આવી છે અને તેની તમે ધરપકડ કરી, તમે રાજકીય રોટલા શેકવા અને એક ટીકીટ માટે આ બધું બંધ કરો તે યોગ્ય છે