કોણ છે ‘KGF 2’ને એડિટ કરનાર ઉજ્જવલ?

કોણ છે 'KGF 2'ને એડિટ કરનાર ઉજ્જવલ…?
કોણ છે 'KGF 2'ને એડિટ કરનાર ઉજ્જવલ…?
તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મને માત્ર 19 વર્ષના લબરમૂછિયાએ એડિટ કરી છે. ટીનેજર ઉજ્જવલ કુલકર્ણીએ આ ફિલ્મને એડિટ કરી છે. કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ ‘KGF 2’ 14 એપ્રિલે વિશ્વભરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે ચાર જ દિવસમાં 500 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. દર્શકોને આ ફિલ્મ ઘણી જ પસંદ આવી છે. નવાઈની વાત એ છે કે તેણે આ પહેલાં ક્યારેય કોઈ ફિલ્મ એડિટ કરી નથી.

Visit Saurashtra Kranti Homepage here

ઉજ્જવલ કુલકર્ણીનો જન્મ 2002માં કર્ણાટકના ગુલબર્ગામાં થયો છે. તેણે કર્ણાટકની ગવર્નમેન્ટ હાઇસ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેના પિતા ખેડૂત તથા માતા હાઉસમેકર છે. ઉજ્જવલ ઘણા જ સામાન્ય પરિવારમાંથી આવે છે.ડિરે

Kgf Chapter 2: 19 साल के इस लड़के ने जीता 'केजीएफ 2' के निर्देशक का भरोसा,  शुरू से आखिरी सीन तक बस इसी का चमत्कार - Entertainment News: Amar Ujala

ક્ટર પ્રશાંત નીલે ઉજ્જવલના શોર્ટ વીડિયો સો.મીડિયામાં જોયા હતા.

Read About Weather here

આ જોયા બાદ પ્રશાંત નીલ ઉજ્જવલના કામથી ઇમ્પ્રેસ થઈ ગયો હતો. તેણે સૌ પહેલા ઉજ્જવલને ફિલ્મનું ટ્રેલર એડિટ કરવા આપ્યું હતું. ફિલ્મમાં યશ ઉપરાંત સંજય દત્ત, રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી, પ્રકાશ રાજ મહત્ત્વના રોલમાં છે.ટ્રેલર જોયા બાદ પ્રશાંતે આખી ફિલ્મ જ એડિટ કરવા આપી દીધી હતી. ઉજ્જવલ પ્રોફેશનલ એડિટર નથી.’KGF 2’ને પ્રોડ્યુસર વિજય કિરાગંડુરે પ્રોડ્યુસ કરી છે.

કોણ છે 'KGF 2'ને એડિટ કરનાર ઉજ્જવલ…? KGF 2

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here