અનુસંધાને, એલ.સી.બી.ગીર સોમનાથના ઇ.ચા.પોલીસ ઇન્સપેકટર કે.જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ.એલ.સી.બી.ગીરસોમનાથના પોલીસ હેડ કોન્સ. પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા, પો.કોન્સ. સંદિપભાઇ ઝણકાટનાઓ જીલ્લાના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રલીંગમાં હોય જે દરમ્યાન હકીકત મળેલ કે ઉના બસ સ્ટેન્ડ વિસ્તારમાં બે ઇસમો કેસર કેરીના બોક્ષમાં પરપ્રાંતનો ઇંગ્લીશ દારૂ ભરી ઉભેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.મનિન્દર પ્રતાપસિંહ પવાર ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજાએ જીલ્લામાં ચાલતી પ્રોહી, જુગારની બદી નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃતિ આચરનાર સામે કડકડ કાર્યવાહી કરવા સુચના આપેલ હોય.
Read About Weather here
ચંદ્રકીરણ સોસાયટી ઉના નં.(ર) રોહીતભાઇ રમેશભાઇ સોલંકી કોળી ઉ.ર૧ ધંધો મજુરી રહે ઉના મોટા કોળીવાડા તા.ઉના વાળાઓને કેરીના બોક્ષ પકડી કેરીના બોક્ષમાં તલાસી લેતા દારૂની બોટલો તથા બીયર ટીન જેમાં (૧) મેજીક મોમેન્ટ ઓરેન્જ ફલેવર વોડકા ૩૭પ એમ.એલ.ની બોટલો નંગ-૪ એક કી રૂા. ર૦૦ લેેખે કી. રૂ.૮૦૦ તથા કર) કીંગફીશર પ૦૦ એમ.એલ. બીયર ટીન નંગ ર૩ એક ટીનની કી. રૂા.૧૦૦ લેખે કી. રૂ.ર૩૦૦ મળી કુલ કી. ૩૧૦૦ ના પ્રોફી મુદામાલ સાથે પકડી પાડી ગુન્હો રજીસ્ટર કરાવેલ તેમજ એલ.સી.બી.ગીરસોમનાથ દ્વારા અગાઉ સોડા-શોપની વાન ગાડીના લોકેશનમાંથી તથા એમઝોન ઓનલાઇન પાર્સલમાં દીવમાંથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યા બાદ દારૂની હેરાફેરીના વધુ એક કીમીયાને નિષ્ફળ બનાવેલ છે.જેથી એલ.સી.બી.ના ઉપરોકત પો.સ્ટાફે ઉના બસ સ્ટેન્ડમાં જઇ આરોપીઓ (૧) મનિષ ઉર્ફે ભગત મોહનભાઇ ચુડાસમા કોળી ઉ.ર૧ ધંધો મજુરી રહે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here