કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય…!

બ્રેકિંગ ન્યુઝ યુવતીઓને વિદેશ જવા પર પ્રતિબંધ…!!
બ્રેકિંગ ન્યુઝ યુવતીઓને વિદેશ જવા પર પ્રતિબંધ…!!
કોરોનાના કારણે આશરે બે વર્ષ પહેલા કેન્દ્રએ નિર્ધારિત ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લાદ્યો હતો. જોકે હવે આ પ્રતિબંધને હટાવી દરેક ફ્લાઈટ્સને પરવાનગી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે 27 માર્ચ 2022થી ફરી એક વાર નિયમિત રીતે નિર્ધારિત કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય પેસેન્જર સેવાઓની શરુઆત કરવામાં આવશે, જે હેઠળ દેશની ફ્લાઈટ્સ અન્ય રાષ્ટોમાં જઈ શકશે અને અન્ય રાષ્ટ્રોની ફ્લાઈટ્સ ઈન્ડિયામાં આવી શકશે.જોકે, 40 દેશો માટે સ્પેશિયલ ફ્લાઈ્ટસની વ્યવસ્થા કરવામાં આવી હતી,

Visit Saurashtra Kranti Homepage here

જે જુલાઈ 2020થી કડક કોરોનાના નિયમોનું પાલન કરાવી ઉડાવામાં આવતી હતી. જેને વંદે ભારત મિશન નામ આપવામાં આવ્યું હતું.ભારત અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બહેરીન, બાંગ્લાદેશ, ભૂતાન, કેનેડા, ઇથોપિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇરાક, જાપાન, કઝાકિસ્તાન, કેન્યા, કુવૈત, માલદીવ્સ, મોરેશિયસ, નેપાળ, નેધરલેન્ડ્સ, નાઇજિરિયા, ઓમાન, કતાર, રશિયા, રવાન્ડા, સાઉદી અરેબિયા, સેશેલ્સ, સિંગાપોર, શ્રીલંકા, સ્વિટ્ઝર્લેન્ડ, તાન્ઝાનિયા, યુક્રેન, યુનાઇટેડ આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ કિંગડમ અને ઉઝબેકિસ્તાન સાથે હવાઈ પરિવહન ધરાવે છે.

Read About Weather here

ભારત સરકારે અગાઉ 15 ડિસેમ્બરથી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરવાની યોજના બનાવી હતી. કોરોના વાઈરસ મહામારીની પ્રથમ લહેરને પહોંચી વળવા માટે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યા બાદ માર્ચ 2020માં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પ્રથમ વખત સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ ઓમિક્રોનના કારણે આ યોજના રદ કરવામાં આવી હતી જેના કારણે સરકારે નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here