ઘરમાં લગ્નના ફંક્શનની શરૂઆત થઈ ગઈ છે. કિયારા અડવાણીની બહેન ઈશિતા અડવાણીના લગ્ન છે. જેની ઝલક કિયારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે. તેમજ સોશિયલ મીડિયા પર ઈશિતાની મહેંદી-સંગીત અને કોકટેલ પાર્ટીના કેટલાક ફોટો વાઈરલ થયા છે





Visit Saurashtra Kranti Homepage here
જેમાં બંને બહેનો પોતાની ગર્લ ગેંગની સાથે ‘ધ સ્કાઈ ઈઝ પિંક’ના ‘ફોર આયશા’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. કિયારાની બહેન ઈશિતા, કર્મા વિવાન સાથે ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરી રહી છે.ઈશિતાના પ્રી-વેડિંગ ફંક્શનમાં કિયારા હોટ લુકમાં જોવા મળી.
Read About Weather here
તેણે પ્રી વેડિંગ ઈવેન્ટ માટે મિનિમલ મેકઅપ અને ઓપન હેરસ્ટાઈલ લુક અપનાવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાઈરલ તસવીર અને વીડિયોમાં કિયારા પિંક થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here