‘કિંગ ખાન’ની સંતાકૂકડી…!

'કિંગ ખાન'ની સંતાકૂકડી…!
'કિંગ ખાન'ની સંતાકૂકડી…!
શાહરુખ ખાન હાલમાં ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘ડંકી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. બોલિવૂડ એક્ટર શાહરુખ ખાન ચાર વર્ષ બાદ સિલ્વર સ્ક્રિન પર કમબેક કરી રહ્યો છે. તાજેતરમાં જ શાહરુખ ખાન મુંબઈના પ્રાઇવેટ એરપોર્ટ કલીનામાં જોવા મળ્યો હતો. જોકે, શાહરુખની એક ઝલક પણ જોવા મળી નહોતી.શાહરુખ ખાન જ્યારે પોતાની કારમાંથી ઉતર્યો એટલે તરત જ બૉડીગાર્ડે મોટી છત્રી ખોલી હતી. આ છત્રીમાં છુપાઈને શાહરુખ ખાન એરપોર્ટની અંદર ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

https://www.instagram.com/reel/Cd52FjkqUYD/?utm_source=ig_embed&ig_rid=44cfe6d9-2038-4f7c-bb0d-c21e75cf91bd

ઉલ્લેખનીય છે કે શાહરુખે આવું પહેલીવાર કર્યું નથી. આ પહેલાં રણબીર-આલિયાની રિસેપ્શન પાર્ટી તથા નેટફ્લિક્સની ગ્લોબલ ટીવી ચીફ બેલાની પાર્ટીમાં પણ શાહરુખ ખાન કાર પર કાળા પડદા લગાવીને આવ્યો હતો. તે સમયે ચર્ચા હતી કે શાહરુખ ખાન આગામી ફિલ્મ માટે પોતાનો લુક રિવીલ કરવા માગતો નથી.ગયા વર્ષે નવેમ્બરમાં શાહરુખ ખાન કલીના એરપોર્ટ પર દિલ્હીથી મુંબઈ આવ્યો ત્યારે તેણે સિક્યોરિટી પાસે છત્રી મગાવી હતી અને છત્રી પાછળ સંતાઈને કારમાં બેસીને મન્નત ગયો હતો.

રણબીર-આલિયાની વેડિંગ પાર્ટીમાં શાહરુખ ખાને કારને આ રીતે પડદા લગાવી દીધા હતા.

Read About Weather here

Shah Rukh Khan shared a glimpse of his look from the sets of 'Pathan',  said- 'So how will you stop Pathan….' - The Weekly Mail

તે સમયે ચર્ચા હતી કે શાહરુખ ખાન દિલ્હી કોઈ મિટિંગમાં ગયો હતો.શાહરુખ ખાન ‘પઠાન’માં જ્હોન અબ્રાહમ તથા દીપિકા પાદુકોણ સાથે જોવા ણળશે. આ ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. શાહરુખ ખાન ‘ડંકી’માં તાપસી પન્નુ સાથે પહેલી જ વાર કામ કરી રહ્યો છે. આ ફિલ્મ 22 ડિસેમ્બર, 2023માં રિલીઝ થશે. આ ફિલ્મમાં તે ડબલ રોલમાં છે. ફિલ્મમાં સાઉથ એક્ટ્રેસ નયનતારા છે.આ ઉપરાંત શાહરુખ ખાન સાઉથ ડિરેક્ટર એટલીની ફિલ્મમાં કામ કરી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here