કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં ૫ જવાન શહીદ

કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં ૫ જવાન શહીદ
કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં ૫ જવાન શહીદ

આતંકવાદીઓની છુપાયા હોવાની બાતમી મળતા જ, સુરક્ષા દળોઍ વેરીનાગ વિસ્તારના ખગુંડમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, ત્યારબાદ આતંકીઓઍ ફાયરિંગ શરૂ કર્યું.

Visit Saurashtra Kranti Homepage here

ઍન્કાઉન્ટરમાં ઍક આતંકવાદી માર્યો ગયો હતો. જ્યારે ઍક જેસીઓ તેમજ ચાર જવાન શહીદ થયા હોવાની વિગત ઍક પોલીસ અધિકારીઍ આપી છે.

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં આતંકવાદીઓ સાથેના ઍન્કાઉન્ટરમાં ઍક જુનિયર કમિશ્ડ ઓફિસર (જેસીઓ) અને ચાર સૈનિક શહીદ થયા છે.

Read About Weather here

સૂત્રો પાસેથી  માહિતી અનુસાર, સુરક્ષા દળોને પીર પંજાલ રેન્જના રાજૌરી સેક્ટરમાં આતંકવાદીઓની હાજરીના સમાચાર મળ્યા હતા. જે બાદ સેનાના જવાનો ત્યાં પહોંચ્યા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here