સાંજે 6:30 કલાકે શહે2 ભાજપ ‘કમલમ્’ કાર્યાલય ખાતે અપેક્ષ્ાીત શ્રેણીના કાર્યર્ક્તાઓને સમયસ2 ઉપસ્થિત 2હેવા અનુ2ોધ
શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, મહામંત્રી જીતુ કોઠા2ી, કિશો2 2ાઠોડ, ન2ેન્દ્રસિંહ ઠાકુ2ની એક સંયુક્ત અખબા2ી યાદીમાં જણાવાયુ છે કે ભા2તીય જનતા પાર્ટીની પ્રણાલિકા મુજબ પ્રદેશ કક્ષ્ાાએ યોજાયેલ કા2ોબા2ી બેઠક બાદ મહાનગ2 કક્ષ્ાાએ અને ત્યા2બાદ વોર્ડકક્ષ્ાાએ કા2ોબા2ી બેઠક યોજવામાં આવતી હોય છે
Visit Saurashtra Kranti Homepage here
ત્યા2ે તે અંતર્ગત પ્રદેશ ભાજપ કા2ોબા2ી બેઠક સંપન્ન થયા બાદ શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણીની અધ્યક્ષ્ાતામાં ભા2તીય જનતા પાર્ટી, 2ાજકોટ મહાનગ2ની શહે2 ભાજપની અપેક્ષ્ાીત શ્રેણીના સભ્યોની કા2ોબા2ી બેઠક આવતીકાલે તા.1/2 ના બુધવા2ે સાંજે 6:30 કલાકે શહે2 ભાજપ કમલમ કાર્યાલય, શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે, 1પ0 ફુટ 2ીંગ 2ોડ ખાતે યોજાશે. જેમાં પ્રદેશ ભાજપ આર્થિક સેલના સંયોજક પ્રે2કભાઈ શાહ તેમજ પ્રદેશ ભાજપ અગ્રણીઓ વિવિધ પ્રસ્તાવો, ધન્યવાદ પ્રસ્તાવ તેમજ પાર્ટીના આગામી કાર્યક્રમો અંગે તેમજ સંગઠનલક્ષ્ાી માર્ગદર્શન પુરૂ પાડશે. તો આ કા2ોબા2ી બેઠકમાં શહે2 ભાજપની અપેક્ષ્ાીત શ્રેણીના કાર્યર્ક્તાઓને સમયસ2 ઉપસ્થિત 2હેવા શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, મહામંત્રી જીતુ કોઠા2ી, કિશો2 2ાઠોડ, ન2ેન્દ્રસિંહ ઠાકુ2એ અનુ2ોધ ક2ેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here