રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભર ઉનાળે વધુ એક વખત પાણી કાપ ઝીંકી દેવાયો છે. તા.1ને બુધવારે શહેરના વોર્ડ નં.2, 3, 4, 5, 7 અને 14ના વિસ્તારોમાં પાણી વિતરણ નહીં થાય.ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી.ના હડાળા સંમ્પ ખાતે રૂડાને હડાળાથી બેડી તરફની લાઇનમાંથી કનેક્શન લેવાની કામગીરી માટે શટડાઉન લેવાનું હોવાથી તેમજ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી. દ્વારા સંપ ઇન્ટર કનેકશન કામગીરી બાબતે તા.1-6ના રોજ શટડાઉનની જાણ કરેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
આથી રાજકોટ મહાનગરપાલીકાને ૠઠઈંક દ્વારા બેડી ઓફટેક પર નર્મદાનાં પાણીની સપ્લાય મળશે નહીં. જેથી રાજકોટ મહાનગરપાલીકાના નીચે મુજબના વિસ્તારોમાં તા.1-6 ના રોજ પાણી વિતરણમાં બંધ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી તેવું મનપાની વોટર વર્કસ શાખાએ જણાવ્યું છે.ગ્રીનલેન્ડ હેડવર્કસ વોર્ડ નં.4માં મીરા પાર્ક 1,ચિત્રકૂટ પાર્ક, વૃંદાવન વિલા 1-2-3, ડી માર્ટ, વિઝન સ્કુલ,શાંતિ સદન કોમ્પ્લેક્ષ,જય શક્તિ પાર્ક,વૃંદાવન પાર્ક 1, વૃંદાવન પાર્ક 2, વૃંદાવન પાર્ક 3, નરશી મેહતા આવાસ, ગણેશ કોમ્પ્લેક્ષ, ઉધમસિંહ આવાસ, મધુવન પાર્ક,પંચવટી પાર્ક,ગોકુલ ધામ રેસીડેનસી, તુલસીપાર્ક, શીવધારા સોસાયટી, ગુરૂદેવ પાર્ક 1 તથા 2(50 ફુટ રોડ), લક્ષ્મણ પાર્ક,અંબિકા પાર્ક, શિવ પરા, ગુરૂદેવ પાર્ક ગેઈટ 1 તથા 2(કુવાડવા રોડ), એલ જી પાર્ક, ચિત્રકૂટ પાર્ક, સોમનાથ રીયલ હોમ, નિત્યમ વિલા, ભોલેનાથ રેસીડેનસી,શિવ શક્તિ પાર્ક, શ્રીનાથ પાર્ક,રાજનગર, શિવરંજની, અંબિકાપાર્ક,રામ પાર્ક, કસ્તુરી,કિંજલ પાર્ક,ચામુંડા સોસાયટી, ભગવતી પાર્ક, આર જે ટી, તીર્થ , રોહિદાસ પરા, શાનદાર રેસીડેનસી 1 તથા 2,હરિદર્શન ,શ્રી બંગલો,લોકમાન્ય તિલક આવાસ,આર્ય કૃતિ,ખોડીયાર પાર્ક,રઘુવીર પાર્ક, સતનામ પાર્ક,સત્યમ પાર્ક,પંચરત્ન,જમના પાર્ક,
રામાણી પાર્ક,ગંગા પાર્ક,સુખ દેવ પાર્ક,જલારામ પાર્ક,અક્ષર પાર્ક,આર કે ડ્રિમલેન્ડ 1 તથા 2,વાલ્મીકી પાર્ક, શિવમ પાર્ક,હરસિઘ્ધિ પાર્ક, તિરૂપતિ પાર્ક,બાલાજી પાર્ક, ગણેશ પાર્ક 1 તથા 2, સરદાર પટેલ પાર્ક,અમૃત પાર્ક, શ્રી પાર્ક, ગાંધી વસાહત, ચામડિયા પરા, ગણેશ નગર,લાતી પ્લોટ,ગાયત્રી ધામ,શિવાજી પાર્ક,શિવાજી પાર્ક મફતિયાપરા,ભરવાડ વાસ.ગ્રીનલેન્ડ હેડવર્કસ વોર્ડ નં.5માં અલકા પાર્ક, ભગીરથ સોસા., ગાંધી સ્મૃતિ સોસા-1-2, ગ્રામલક્ષ્મી સોસા., ગ્રીનગોલ્ડન પાર્ક, ગુજરાત સોસા., ગુલાબવાડી, હનુમાનપરા, હરિદ્વાર પાર્ક, ખોડીયાર પાર્ક, કોહિનૂર પાર્ક, એલ.પી.પાર્ક, લાખેશ્વર સોસા., લાલપરી મફતીયાપરા, માલધારી સોસા., માંન્છાનગર ખાડો, મનહર સોસા., મણીનગર, માર્કેટિંગ યાર્ડ હુડકો ક્વાર્ટર, મારૂતીનગર-1-2-3, મીરાપાર્ક, નારાયણ નગર, નરસિંહનગર, નવાગામ આવાસયોજના, નવાગામ શક્તિ સોસા. 56ન્યુ, ન્યુ ગાંધી સ્મૃતિ સોસા., ન્યુ શક્તિ સોસા., પટેલ પાર્ક, પેડક સંસ્થા, પ્રજાપતિ નગર, રામપાર્ક, રાધેપર્ક, રઘુવીર પાર્ક, રણછોડનગર, રણછોડવાડી-1-2, રત્નદીપ સોસા., સદગુરૂ રણછોડનગર, સંતકબીર સોસા., સરદાર પટેલ કોલોની, સેટેલાઇટ પાર્ક, શિવમનગર, શિવનગર, શિવ સૃષ્ટી સોસા.-1-2-3, શ્રીરામ સોસા., શ્યામપાર્ક, સિધ્ધીવિનાયક સોસા., સીતારામનગર, વ્રજભુમી માલધારી સોસા., વલ્લભનગર, વાલ્મીકી આવાસ યોજના, રૂન્દાવન સોસા., ઝરીયા સોસા. બેડી હેડવર્કસ વોર્ડ નં.4માં વેલનાથ પરા,સાગર પાર્ક,સાઈ પાર્ક,કબીર ધામ,સ્કાય રેસીડેનસી,રાજ લક્ષ્મી ,
Read About Weather here
સોહમ નગર,રાધિકા પાર્ક,આર ડી રેસીડેનસી,સીધી વિનાયક પાર્ક,ઓમ પાર્ક,હરી નગર,સુખ સાગર પાર્ક,અર્જુન પાર્ક,શિવમ પાર્ક,બજરંગ પાર્ક,સીતારામ પાર્ક,શાંતિ બંગલો,સરદાર એવનયુ,સીતારામ પાર્ક સૂચિત,ઘનશ્યામ નગર,આનંદ એવનયુ,સેટેલાઇટ પાર્ક,રાધા મીરા પાર્ક,શ્રી વાટીકા,આસ્થા વેનટીલા,ઇન્દ્રપ્રસ્થ 1 તથા 2,વૈદિક વિહાર,બ્રમ્હાણી પાર્ક 1 થા 2,રામ પાર્ક,રાજ રેસીડેનસી,ઠાકોર દ્વાર 1 તથા 2, જય,ગુરુદેવ પાર્ક, પંચવટી સોસાયટી,વ્રજભુમી રેસીડેનસી,શ્રી રેસીડેનસી,રિયાન રેસીડેનસી,રાજમોતી રેસીડેનસી,શક્તિ પાર્ક,પુષ્કરધામ રેસીડેનસી,જયસન પાર્ક ,રોયલ રેસીડેનસી,સંગીતા પાર્ક,54/1-2-3,25 વારીયા,જય જવાન જય કિશાન સોસાયટી,ઉત્સવ પાર્ક,ધારા એવનયુ,ચંદ્ર પાર્ક,જય પ્રકાશનગર,સુખ સાગર પાર્ક,અંબિકા પાર્ક,હરી સાગર પાર્ક,મારુતી નંદન,યોગી પાર્ક,આનંદ પાર્ક,અભિરામ પાર્ક,તેજ રેસી,કલ્પતરૂ,શિવ ધારા સી,સ્વસ્તિક વિલા ,સિલ્વર પાર્ક,સદગુરુ પાર્ક,ક્રાંતિમાનવ સેવા સ્મસાન મફતીયાપરા લાલપરી,વિનાયક ફ્લેટ,25 વરીયા એકતા સોસાયટી,બદરી પાર્ક,શિવમ પાર્ક,રામ પાર્ક ,અલી કાદર પાર્ક,વંદે માતરમ પાર્ક. જયુબેલી જંકશન તરફ વોર્ડ નં.3માં મોચીનગર, પરસાણાનગર, જંકશન પ્લોટ સોસાયટી. વોર્ડ નં.2માં શ્રોફ રોડ, હરીલાલ ગોસલીયા માર્ગ, સરકારી કવાર્ટસ, સાયલાનો ઉતારો, નકુમ શેરી, પ્રેસ રોડ, રૂડા ઓફિસ વિસ્તાર, ગોંડલનો ઉતારો, આરતી એપાર્ટમેન્ટ, તાર ઓફિસ પાછળ, ગણાત્રાવાડી, દાતારનો તકિયો, સિવિલ હોસ્પિટલ. જીલ્લા ગાર્ડન વોર્ડ નં.7માં કરણપરા, પ્રહલાદ પ્લોટ, રામનાથપરા, દિવાનપરા, હાથીખાના, કોટક શેરી. વર્ધમાન નગર. વોર્ડ નં.14માં લક્ષ્મીવાડી, ગુંદાવાડી, કેવડાવાડી, લલુડી વોકડી, બાપુનગર, બાપુનગર સ્લમ ક્વાટર, ગોવિંદપરા, કોઠારીયા કોલોની (પાર્ટ), પુજારા પ્લોટ (પાર્ટ), સોરઠીયા વાડી, જયરાજ પ્લોટ, કુંભારવાડા, હાથીખાના (પાર્ટ), સોરઠીયા પ્લોટ, ઘાંચીવાડ, નવયુગપરા, મીલપરા (પાર્ટ)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here