સામત્રા અને દેશલપર વચ્ચે રસ્તામાં આવી ગયેલ છકડાને બચાવવા જતાં કાર પલ્ટી ગઈ હતી. માતાના મઢ દર્શને જતાં ભુજના બાવાજી પરિવારની કાર પલ્ટી ખાઇ જતાં ૧૦ વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં ૧૦ વર્ષના દેવલગર વિશાલગર ગુંસાઈનું અરેરાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ૩ જણ ૬૦ વર્ષીય વનીતાબેન ગોસ્વામી, ૬૨ વર્ષીય નયનગર ગોસ્વામી અને ૨૫ વર્ષીય માયાબેન ગોસ્વામી ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે ભુજમાં દાખલ કરાયા છે.
Read About Weather here
બીજા બનાવમાં ફતેગઢ ગામથી રાપર દીકરી માટે મોબાઈલ લેવા બાઈક ઉપર જતાં દંપતીને રોંગ સાઇડ થી આવેલ કારે ટક્કર મારી હતી. જ્યારે પતિ કમલેશગિરી ગોસ્વામી ઈજાગ્રસ્ત થયા હતા. તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. આ અકસ્માતમાં બાઇક ચાલક દંપતીમાં ૪૦ વર્ષીય વી નયનાબેન કમલેશગીરી ગોસ્વામી નું મોત નિપજ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here