કારખાનાની ઓરડી પરથી પટકાતા શ્રમીકનું સારવારમાં મોત

કારખાનાની ઓરડી પરથી પટકાતા શ્રમીકનું સારવારમાં મોત
કારખાનાની ઓરડી પરથી પટકાતા શ્રમીકનું સારવારમાં મોત
બનાવ અંગેની વધુ વિગત અનુસાર શાપરમાં રેમ્બો કારખાનામાં રહેતા લાલબહાદુર સિંઘ શમસિંઘ ગૌડ (ઉ.40)ગત રોજ કારખાનાની ઓરડીની છત પર હતા ત્યારે પગ લપસતા નીચે પટકાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

શાપરમાં કારખાનાની ઓરડીની છત પરથી પગ લપસતા પરપ્રાંતીય શ્રમીક લાલ બહાદુર સિંઘને શરીરે ગંબીર ઇજા પહોંચતા સારવારમાં મોત થયું હતું.જેમાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલીક 108 મારફત સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું ટુંકી સારવાર દરમિયાન મોત થતા પરીવારમાં શોક છવાયો હતો.

Read About Weather here

બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે સીવીલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી અને બનાવ અંગે મૃતકના પરિવારને જાણ કરવામાં આવી હતી. મૃતક મુળ યુપીના રહીશ છે અને કારખાનામાં રહી મજુરી કામ કરતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here