કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ માંડ માંડ ચાલી શકી…!

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ માંડ માંડ ચાલી શકી...!

હાલમાં જ રેડ કાર્પેટ પર દીપિકા પાદુકોણ ઓરેન્જ ગાઉનમાં જોવા મળી હતી. દીપિકા પાદુકોણ 75મા કાન ફિલ્મ ફેસ્ટિવલની જ્યૂરી મેમ્બર છે.આ ગાઉનમાં દીપિકા ઘણી જ સુંદર લાગતી હતી. જોકે, આ ગાઉનને કારણે દીપિકાને ઘણી જ મુશ્કેલી પડી હતી.દીપિકા પાદુકોણ જ્યૂરી મેમ્બર્સ સાથે ફિલ્મ ‘લિનોસન્ટ’ના પ્રીમિયરમાં આવી હતી. આ દરમિયાન તે ઑફ શોલ્ડર ઓરેન્જ ગાઉનમાં આવી હતી. આ ગાઉનમાં દીપિકા ઘણી જ સુંદર લાગતી હતી.

Visit Saurashtra Kranti Homepage here

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ માંડ માંડ ચાલી શકી...! દીપિકા

દીપિકાએ સો.મીડિયામાં કાન ફિલ્મ ફેસ્ટિવલની તસવીરો પણ શૅર કરી હતી.ગાઉન લાંબુ હોવાને કારણે દીપિકા મુશ્કેલીમાં મુકાઈ હતી. રેડકાર્પેટ પર દીપિકા વારંવાર ગાઉનને પકડી રાખતી હતી. સીડી ચઢતી વખતે પણ દીપિકાએ ગાઉન પકડી રાખ્યું હતું. આટલું જ નહીં ચાલતાં સમયે પણ ગાઉન દીપિકાના પગમાં આવતું હતું. દીપિકા આ ગાઉનને કારણે હેરાન પરેશાન થઈ ગઈ હતી.ગાઉનને કારણે દીપિકા સો.મીડિયામાં ટ્રોલ થઈ હતી.

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ માંડ માંડ ચાલી શકી...! દીપિકા
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ માંડ માંડ ચાલી શકી...! દીપિકા
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ માંડ માંડ ચાલી શકી...! દીપિકા

Read About Weather here

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ માંડ માંડ ચાલી શકી...! દીપિકા
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ માંડ માંડ ચાલી શકી...! દીપિકા

યુઝર્સે કહ્યું હતું કે સેલેબ્સ સામાન્ય કપડાં કેમ પહેરતાં નથી. આ ઉપરાંતે તે હૃતિક રોશન સાથે ‘ફાઇટર’માં કામ કરી રહી છે.દીપિકાને વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હવે તે શાહરુખ ખાનની ‘પઠાન’માં જોવા મળશે.

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ માંડ માંડ ચાલી શકી...! દીપિકા
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ માંડ માંડ ચાલી શકી...! દીપિકા
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ માંડ માંડ ચાલી શકી...! દીપિકા
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ માંડ માંડ ચાલી શકી...! દીપિકા
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ માંડ માંડ ચાલી શકી...! દીપિકા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here