કાજલ અગ્રવાલ બની માતા

કાજલ અગ્રવાલ બની માતા
કાજલ અગ્રવાલ બની માતા
કાજલે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી. સિંઘમ ગર્લ કાજલ અગ્રવાલે બેબી બોયને જન્‍મ આપ્‍યો છે. જો કે, હવે કાજલના ઘરે ખુશખબર આવી છે. તેણે એક બેબી બોયને જન્‍મ આપ્‍યો છે.કાજલના ઘરે ખુશીઓ આવી છે. કાજલે બેબી બોયને જન્‍મ આપ્‍યો છે.
કાજલ અગ્રવાલ બની માતા કાજલ

Visit Saurashtra Kranti Homepage here

કાજલે થોડા સમય પહેલા જ પોતાની પ્રેગ્નેંસી વિશે જાણકારી આપી હતી. તો પતિ ગૌતમ કિચલૂ સાથે પોતાના પ્રેગ્નેંસી ટાઈમ એન્‍જોય કરી રહી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તે ખૂબ એક્‍ટિવ હતી અને મોટા ભાગે બેબી બંપ ફલોન્‍ટ કરતી તસ્‍વીરો અને વીડિયો શેર કરતી રહેતી હતી. કાજલનો આ અંદાજ ફેન્‍સને ખૂબ પસંદ આવ્‍યો હતો.

Read About Weather here

કાજલ પોતાની મૈટરનિટી ફોટોશૂટની તસ્‍વીરો શેર કરતી રહેતી હતી. હાલમાં જે તેણે પોતાના પિંક કલરના આઉટફિટમાં તસ્‍વીર શેર કરી હતી, જેની સાથે તેણે મધરહુડ પર એક નોટ શેર કરી હતી. તેણે લખ્‍યું હતું કે, તેને ફેસ કરે છે, મધરહુડ માટે તૈયારી કરવી સુંદર હોય શકે છે. આપને લાગે છે કે, આ બધું કેવી રીતે મેનેજ કરશો. કાજલે આ પોસ્‍ટની સાથે સાથે ઈમોશન્‍સ પણ શેર કર્યા છે.  એક ક્ષણે આપને લાગે છે કે, બધું કંટ્રોલમાં છે, તો વળી બીજી ક્ષણે આપ પરેશાન થઈ જાવ છો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here