કવિ કાગ એવોર્ડ માટે યશવંતભાઈ લાંબા સહિત પાંચ મહાનુભાવો નામાંકિત

કવિ કાગ એવોર્ડ માટે યશવંતભાઈ લાંબા સહિત પાંચ મહાનુભાવો નામાંકિત
કવિ કાગ એવોર્ડ માટે યશવંતભાઈ લાંબા સહિત પાંચ મહાનુભાવો નામાંકિત

દર વર્ષે સાહિત્ય ક્ષેત્રના વિદ્વાનોને અર્પણ થતાં પૂ.મોરારિબાપુ પ્રેરીત કવિ કાગ એવોર્ડ-2022 ની ઘોષણા કરવામાં આવી છે. દિવંગત સાહિત્યકારને અપાતા એવોર્ડમાં આ વર્ષે મઢાદના શ્રી મેઘરાજભાઈ મૂળુભા ગઢવીની પસંદગી થઈ છે. જયારે ચારણી સાહિત્યના પ્રસ્તુતકર્તા શ્રેણીનો એવોર્ડ જાંબુડાના લોકસાહિત્યકાર શ્રી યશવંતભાઈ લાંબા તેમજ સંશોધન શ્રેણીનો એવોર્ડ કોટા-રાજસ્થાનના ડો.ઈન્દુબેન પટેલ, સ્ટેજ પર્ફોમર ક્ષેત્રમાં પોરબંદર-અમદાવાદના શ્રીમતી ભાવનાબેન-સંગીતાબેન લાબડીયા ઉપરાંત રાજસ્થાની ચારણી સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન કરી રહેલા વિદ્વાન શ્રી મહેન્દ્ર ભાણાવતને કવિ કાગ એવોર્ડ-2022 એનાયત કરવામાં આવશે.

આ એવોર્ડ વિતરણ પ્રસંગે વકતવ્યોમાં જાંબુડાના શ્રી યશવંતભાઈ લાંબા અને સુરેન્દ્રનગરના શ્રી અનવરભાઈ મીર કાગને ફળિયે કાગની વાતું રજૂ કરશે.

મહાન સાહિત્યકાર,મર્મજ્ઞ, વિધ્વાન યશવંત લાંબાને ‘ગુજરાત ગૌરવ’ અને ‘પદ્મશ્રી’થી નવાજવાનું સરકાર ચુકી??

રાજકોટ: યશવંત ગઢવીએ અનેક કલા સંસ્કાર વિશ્ર્વ યાત્રા કરી છે. તેઓએ 30 વર્ષની ઉમરે 30, પ્રવાસ કાર્યક્રમો સન 1988માં કર્યા હતા. આપણા મહાકાવ્યો રામાયણ તથા મહાભારત ત્ો પહેલાની વ્રતકથા મૃત્યુ પર વિજય (સત્યવાન સાવિત્રી) ન્ાૃત્યનાટીકા 3 કલાકની વિશ્ર્વરંગમંચ દૃેશ પર રજુ કરી આપણા રાજ્ય, પ્રદૃેશ અન્ો સમાજનું ગૌરવ વધાર્યું.

તો શ્રી યશવંત આણંદૃભાઈ લાંબા જાંબુડા ગામનું મહામુલુ ઘરેણું છે. જેન્ો 2007/8માં મુખ્યમંત્રી મોદૃીની ઉપસ્થિતિમાં જામસાહેબના વરદ હસ્ત્ો હાલાર રત્ન સન્માનથી વિમુક્ત કરાયેલ. આજથી 25 વર્ષ પહેલા યુરોપ, આફિક્રા અન્ો એશિયાના 30 શહેરોમાં યશવંતભાઈ ગઢવી એ આ ન્ાૃત્ય નાટિકા વિશ્ર્વમંચ પર રજુ કરી ત્ોમની પ્રતિભાનો અને કાર્ય શક્તિનો વિશ્ર્વસમક્ષ પરિચય કરાવ્યો.

સાહિત્ય, ઈતિહાસ, સંસ્કૃતિ, ભાષા વિજ્ઞાન, દૃર્શનશાસ્ત્ર, ફિઝીક્સ, ગણિતશાસ્ત્ર, સંગીત, જ્યોતિષશાસ્ત્ર વગ્ોરે વિષયોમાં ત્ોમનું બહોળું જ્ઞાન ધરાવનારની નોંધ કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે લીધી નથી અને તેઓને ગુજરાત રત્ન, પદ્મશ્રી જેવા એવોર્ડના હકદાર હોવા છતા તેને આ એવોર્ડ સરકાર દ્વારા અપાયા નથી જે ખરેખર દુ:ખની બાબત છે સરકારે તમામ નોંધ લઇને દેશનું મહામુલી ઘરેણા જેવા યશંવત લાંબાને એવોર્ડ આપી બિરદાવવા જોઇએ.

Read Saurashtra Kranti E-Paper here

યશવંત લાંબાને બહુ મોડે મોડે કાગ એવોર્ડ અપાશે

ભારતીય સંસ્કૃતિના સાત શાસ્ત્રીય ન્ાૃત્યો, સાત લોક-પ્રાદૃેશિક ન્ાૃત્યો, દૃર્શન, વ્યવહાર, સંગીત, સાહિત્યન્ો આંતરાષ્ટ્રીય સ્ટેજ પર પ્રસ્તુત કરી વિશ્ર્વભરની પ્રજાઓન્ો ભારતીય સાંસ્કારિતાથી માહિતગાર કરાવનારને યોગ્ય સન્માન પ્રાપ્ત ન થાય તે સરકારની કમનશીબી ગણી શકાય

જેના રૂવાડે ચારણની અસ્મિતા – ચારણત્વ – ચારણની સંસ્કૃતિ રહેલ તેવા યશવંત લાંબાનો ટુંકો પરિચય

યશવંત લાંબા લોકસાહિત્ય, ચારણી સાહિત્યના મર્મજ્ઞ-વિધ્વાન તરીકે તો જાણે જ છે પરંતુ ત્ોઓ એક સારા નાટયકાર, વિવેચક , લેખક અન્ો ગણિતશાસ્ત્રીના જ્ઞાતા પણ છે

સાહિત્ય, ઈતિહાસ, સંસ્કૃતિ, ભાષા વિજ્ઞાન, દૃર્શનશાસ્ત્ર, ફિઝીક્સ, ગણિતશાસ્ત્ર, સંગીત, જ્યોતિષશાસ્ત્ર વગ્ોરે વિષયોમાં ત્ોમનું બહોળું જ્ઞાન: ત્ોમની વિદ્ધતાનો, ત્ોમના અનુભવોનો યુવાધન જેટલો વધુ ઉપયોગ કરી શકે ત્ોટલું ઓછુ છે

જેના રૂંવાડે – રૂંવાડે ચારણની અસ્મિતા – ચારણત્વ – ચારણની સંસ્કૃતિ રહેલ છે ત્ોવાં આપણાં બાગનાં મોંઘેરી ફુલ એટલે યશવંત લાંબા. સાહિત્યનાં, સંસ્કારનાં, આપણાં વારસાનાં એક વટ વૃક્ષ સમાન આ અડાભીડ ચારણન્ો મોટાભાગના લોકો (યશવંતભાઈન્ો) લોકસાહિત્ય – ચારણી સાહિત્યના મર્મજ્ઞ-વિધ્વાન તરીકે તો જાણે જ છે પરંતુ ત્ોઓ એક સારા નાટયકાર – વિવેચક – લેખક અન્ો ગણિતશાસ્ત્રીના જ્ઞાતા છે.

જેેની જીભલડીએ માં શારદૃાના બ્ોસણા છે, ત્ોવા યશવંતભાઈ ન્ાૃત્યભારતી – જામનગર સાથે પોતાના કોલેજ કાળ દૃરમ્યાન લગભગ 1979-80માં જોડાયા.આ સંસ્થા સાથે સંકળાયન્ો ત્ોમણે વિવિધ ન્ાૃત્યનાટીકાઓ, ગીતનાટીકઓ ત્ોમજ અન્ય નાટકો દ્વારા ખુબજ ચાહના-નામના મેળવી. ત્ોમની બળકટ, તાજગીસભર, લેખનશૈલી તથા કસાયેલા કંઠન્ો કારણે ત્ોમણે એક આગવું સ્થાન ઊર્ભુ કર્યું. ત્ોમના દ્વારા લખાયેલ ન્ાૃત્યનાટીકા ગીત નાટીકામાં ખાસ કરીન્ો 1984માં ગોરી ઘેલો કાન આજથી લગભગ 29 વર્ષ પહેલાં અમદૃાવાદૃ દૃૂરદૃર્શન પરથી પ્રસારીત થયેલ.

વાલસુરા ન્ોવી મથક (જામનગર) દ્વારા વાલસુરામાં ભજવાયેલ નાટક હમ ચાહત્ો હૈ અમન (1984)માં અધ્યક્ષ : ચીફ ઓફ ધ સ્ટાફ નાટકના સમાપન બાદૃ એડમીરલએ પ્રસન્નતાથી યશવંતભાઈન્ો (ભેટી લીધેલ) અન્ો ધન્યવાદૃ પાઠવેલ. ત્ાૂમ ક્યા ચાહત્ો હો – 1984માં આ નાટક પણ વાલસુરા ન્ોવા મથકમાં ભજવાયેલ ચીફ ગ્ોસ્ટ એટોમીકરીસર્ચના વડા ડૉ. અબ્દૃુલ કમાલ (ભૂ.પ્ાૂ. રાષ્ટ્રપતિશ્રી). વૈશાલીકી નગર વધુ – આમ્રપાલી 1984-85માં વાલસુરા ન્ોવી મથકમાં ભજવાયેલ.

મૃત્યુ પર વિજય – સત્યવાન સાવિત્રી – 1988 આ ન્ાૃત્યનાટિકા ભારતના મુખ્ય શહેરો, યુરોપ, ત્ોમજ આફ્રિકામાં ભજવાયેલ. આજથી 25 વર્ષ પહેલા યુરોપ, આફિક્રા અન્ો એશિયાના ત્રીશ શહેરોમાં યશવંતભાઈ ગઢવી એ આ ન્ાૃત્ય નાટિકા વિશ્ર્વમંચ પર રજુ કરી ત્ોની પ્રતિભાનો – ત્ોની કાર્ય શક્તિનો વિશ્ર્વસમક્ષ પરિચય કરાવ્યો. આ સંસ્કૃતિ યાત્રાન્ો ભારત સરકારના ત્ો વખતના નાણાપ્રધાન તિવારી, પ્ાૂ. મોરારીબાપુ, આકાશવાણીના ડાયરેક્ટર વસ્તુબ્ોન ભટ્ટ વગ્ોરે મહાનુભાવોએ લીલીઝંડી આપી હતી.

આ ન્ાૃત્યનાટિકા લંડનના વિશ્ર્વખ્યાત. નવેમ્બલી ઈન્ટરન્ોશનલ થિયેટરમાં પણ ભજવાયેલ આ ન્ાૃત્યનાટીકાના અભિપ્રાયમાં જાણીતા વિદ્વાન ડૉ. સવિતા (દૃીદૃી) નાનજી કાલીદૃાસ મહેતાએ લખ્યું કે – આ નાટીકા નવયુવા ચારણ કવિ ગઢવી યશવંતભા લાંબાની કલમે આલેખાયેલ, ત્ોમના જ મધુર કંઠે ગવાયેલ અન્ો ત્ોમના જ દ્વારા સંગીતનું દિૃગ્દૃર્શન પામેલ જાણે કે બ્રાહ્મી, વૈષ્ણવી અન્ો માહેશ્ર્વરીનાં સ્પર્શથી સ્પંદૃીત થઈ હોય ત્ોમ જ્યાં જ્યાં ભજવાઈ ત્યાં સહુના મનન્ો સ્પર્શી ગઈ, અરવિંદૃની સાવિત્રી જન્મથી મૃત્યુ સુધી દૃેવી જ હતી યશુભાની સાવિત્રી યમદૃેવ સામે ઝઝુમતી, માનવી માંથી દૃેવત્વન્ો પામતી અદ્ભુત નારી હતી.

1988માં બ્રિટિશ સરકાર તરફથી યશવંતભાઈનું સન્માન થયું, આ પ્રસંગ્ો બીબરલ પક્ષના ન્ોતા ડેવીડ સ્ટીલ તથા ત્યાંના ભારતીય હાઈ કમિશ્નરશ્રી મિસિસ સુબ્રમણ્યમ તથા ફિલ્મ અભન્ોત્રી ટીના મુનીમે ખાસ હાજરી આપ્ોલ.

તા.17-12-1988: યુરોય – આફ્રિકાના દૃેશોમાં – શહેરમાં સત્યવાન સાવિત્રી ન્ાૃત્ય નાટિકાનો 2010 માં હાલરના વિશ્ર્વવિખ્યાત તારલાઓનું સન્માન પણ યશવંતભાઈન્ો મળેલ મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં, જામ સાહેબ શત્રુશલ્પ સિંહજીના હસ્ત્ો. વિવિધ સન્માનો, પરિતોષોકોથી સન્માનીત થયેલ યશવંતભાઈએ વિવિધ વિષયોમાં ખેડાણ કર્યું છે.

સાહિત્ય, ઈતિહાસ, સંસ્કૃતિ, ભાષા વિજ્ઞાન, દૃર્શનશાસ્ત્ર, ફિઝીક્સ, ગણિતશાસ્ત્ર, સંગીત, જ્યોતિષશાસ્ત્ર વગ્ોરે વિષયોમાં ત્ોમનું બહોળું જ્ઞાન છે. ત્ોમની વિદ્ધતાનો, ત્ોમના અનુભવોનો યુવાધન જેટલો વધુ ઉપયોગ કરી શકે ત્ોટલું ઓછુ છે.

Read About Weather here

સરસ્વતીનો સાચો પુત્ર – શક્તિનો આરાધક ચારણ કેવો હોય ત્ો નખશીખ યશવંતભાઈમાં જોવા મળે છે.

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આર.કે. ત્રિવેદૃીની ઉપસ્થિતીમાં વેલકમ સન્માન સમારંભ ટાગોર હોલ અમદૃાવાદૃમાં રાખવામાં આવ્યો જેમાં વિશ્ર્વ પ્રસિદ્ધ વ્યક્તિઓનાં યોગદૃાનની કદૃરરૂપ્ો સન્માન સમારંભ યોજવામાં આવ્યો, અન્ો ત્ોમન્ો વિશ્ર્વ ગુર્જરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.તેમાં પણ શ્રી યશવંત એ. ગઢવી (નાટય સત્યવાન-સાવિત્રી)ને એવોર્ડ મળ્યો હતો.

ગણીતશાસ્ત્રનો આશરે 350 વર્ષ જુનો વણઉકેલ કોયડો પિયર દૃ ફર્મા પણ યશવંતભાઈની કુશાગ્ર બુદ્ધીથી ઉકેલ પામ્યો છે. તથા વિશ્ર્વની જુદૃી-જુદૃી યુનિ. એ પણ ત્ોમની નોંધ લીધેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here