કલાકો જીમમાં પસાર કર્યા હતાં : અર્જુન કપૂર

કલાકો જીમમાં પસાર કર્યા હતાં : અર્જુન કપૂર
કલાકો જીમમાં પસાર કર્યા હતાં : અર્જુન કપૂર
અર્જુને કહ્યું હતું કે આ ફિલ્‍મના મારા પાત્ર માટે મેં કલાકો સુધી જીમમાં પસાર કર્યા હતાં. ઇશકજાદે ફિલ્‍મથી અભિનય કારકિર્દી શરૂ કરનારા બોની કપૂરના પુત્ર અર્જુન કપૂરને હવે ચાહકો એક વિલન રિટર્ન્‍સમાં જોવાના છે. અર્જુન સાથે ફિલ્‍મમાં જોન અબ્રાહમ, દિશા પટાની અને તારા સુતરિયા મુખ્‍ય ભુમિકામાં જોવા મળશે.
કલાકો જીમમાં પસાર કર્યા હતાં : અર્જુન કપૂર અર્જુન
કલાકો જીમમાં પસાર કર્યા હતાં : અર્જુન કપૂર અર્જુન

Visit Saurashtra Kranti Homepage here

ફિલ્‍મનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે અને આ ફિલ્‍મનું નિર્દેશન મોહિત સુરીએ કર્યુ છે. ૨૯ જુલાઈએ રિલીઝ થનારી આ ફિલ્‍મના રોલ માટે પોતાના ટ્રાન્‍સફોર્મેશન વિશે અર્જુન કપૂરે કહ્યું કે ‘મને ખુશી છે કે એક વિલન રિટર્ન્‍સના ટ્રેલરને લોકોએ ખૂબ પ્રેમ આપ્‍યો છે.

Read About Weather here

મારા ટ્રાન્‍સફોર્મેશન પર મને ખુબ ગર્વ છે. મારા શારીરિક દેખાવ માટે ખુબ જ મહેનત કરવી પડી હતી. સૌએ આપેલા પ્રોત્‍સાહનનો હું આભારી છું સાથે જ તંદુરસ્‍તીન પ્રાથમિકતા આપવા માટે માનસિક રીતે પણ હું સક્ષમ હતો. આ સફર સરળ નહોતી.. મને મારી જાત પર ગર્વ થાય છે કે મેં અનેક કલાકો જીમમાં પસાર કર્યા હતા અને દરરોજ યોગ્‍ય આહાર લેતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here