કરન જોહર અનિલ કપૂરને પગે લાગ્યો તો એક્ટરે કૂદકો માર્યો…!

કરન જોહર અનિલ કપૂરને પગે લાગ્યો તો એક્ટરે કૂદકો માર્યો…!
કરન જોહર અનિલ કપૂરને પગે લાગ્યો તો એક્ટરે કૂદકો માર્યો…!
ટ્રેલર લૉન્ચિંગમાં ફિલ્મના કલાકારો ઉપરાંત ફિલ્મના પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર પણ હાજર રહ્યા હતા ટ્રેલર લૉન્ચ દરમિયાન કરન જોહર એક્ટર અનિલ કપૂરને પગે લાગ્યો હતો. બોલિવૂડ એક્ટર વરુણ ધવન, અનિલ કપૂર, કિઆરા અડવાણી તથા નીતુ સિંહની ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટમાં અનિલ કપૂર જ્યારે સ્ટેજ પર આવે છે, ત્યારે કરન જોહર એક્ટરના પગે લાગે છે.

Visit Saurashtra Kranti Homepage here

https://www.instagram.com/reel/Cd23K6fKuSK/?utm_source=ig_embed&ig_rid=9df74074-cf9a-4929-aa8f-8b1dd37cea9b

આ જોઈને તરત જ અનિલ કપૂરે કૂદકો માર્યો હતો અને પગે લાગવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. ત્યારબાદ અનિલ કપૂર સ્ટેજને પગે લાગ્યો હતો.’જુગ જુગ જિયો’માં વરુણ ધવનના પેરેન્ટ્સના રોલમાં અનિલ કપૂર તથા નીતુ સિંહ છે. કિઆરા અડવાણી આ પરિવારની વહુ છે. કુકૂ (વરુણ ધવન) તથા નૈના (કિઆરા અડવાણી) ડિવોર્સ લેવાનું નક્કી છે, પરંતુ બંને નક્કી કરે છે કે નાના ભાઈના લગ્ન થયા બાદ તેઓ આ વાત પરિવારને જણાવશે.

Read About Weather here

બંને જ્યારે ઘરે આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે કુકૂનું અન્ય કોઈ સાથે અફેર ચાલે છે અને ગીતા (નીતુ સિંહ)ને ડિવોર્સ આપવાનું નક્કી કરે છે. આ ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ ફૅમ ડિરેક્ટર રાજ મહેતાએ ડિરેક્ટ કરી છે.ફિલ્મમાં ઇમોશનલ તથા કોમેડી છે.આ ફિલ્મ 24 જૂને થિયેટરમાં રિલીઝ થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here