કરન જોહરની 50મી બર્થડે પાર્ટી…!

કરન જોહરની 50મી બર્થડે પાર્ટી...!
કરન જોહરની 50મી બર્થડે પાર્ટી...!
ઇન્ડસ્ટ્રીના અનેક સેલેબ્સ મિડનાઇટ બર્થડે સેલિબ્રેશન માટે કરનના ઘરે આવ્યા હતા. બોલિવૂડ ડિરેક્ટર તથા પ્રોડ્યુસર કરન જોહરનો 25મી મેના રોજ 50મો જન્મદિવસ છે.સેલિબ્રેશનમાં ફરાહ ખાન, અયાન મુખર્જી, ગૌરી ખાન, અપૂર્વ મહેતા, મહીપ કપૂર, સીમા સચદેવ, ફેશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સામેલ થયા હતા.ફરાહ ખાને સો.મીડિયામાં કરનના ઘરનો વીડિયો શૅર કર્યો હતો.
કરન જોહરની 50મી બર્થડે પાર્ટી...! જોહર

https://www.instagram.com/p/Cd8z31bIiwz/?utm_source=ig_embed&ig_rid=af380cbf-b77f-4fb7-86bb-31555620ad5a

કરન જોહરની 50મી બર્થડે પાર્ટી...! જોહર
કરન જોહરની 50મી બર્થડે પાર્ટી...! જોહર

https://www.instagram.com/reel/Cd83rPsg44w/?utm_source=ig_embed&ig_rid=d6e595ef-7ecf-4c9d-9018-3f69ee8f19b3

કરન જોહરની 50મી બર્થડે પાર્ટી...! જોહર

Visit Saurashtra Kranti Homepage here

કરન જોહરની 50મી બર્થડે પાર્ટી...! જોહર
કરન જોહરની 50મી બર્થડે પાર્ટી...! જોહર
કરન જોહરની 50મી બર્થડે પાર્ટી...! જોહર

આ વીડિયોમાં કરનનાં કપડાં, જૂતાં જોઈ શકાય છે. મહિપ કપૂરે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં કરનના ઘરનું ડેકોરેશન જોઈ શકાય છે. કરને થ્રી ટાયર કેક કાપી હતી, જ્યારે ડિનરમાં રોસ્ટ ચિકન, સ્પિનચ એન્ડ ટોફુ સલાડ જેવી વિવિધ આઇટેમ્સ હતી.કરન જોહર પોતાના 50મા જન્મદિવસની પાર્ટી યશરાજ સ્ટુડિયોમાં હોસ્ટ કરશે. આ પાર્ટીમાં ધર્મા પ્રોડક્શનમાં કામ કરતા તમામ ડિરેક્ટર્સ સામેલ થશે.

કરન જોહરની 50મી બર્થડે પાર્ટી...! જોહર
કરન જોહરની 50મી બર્થડે પાર્ટી...! જોહર
કરન જોહરની 50મી બર્થડે પાર્ટી...! જોહર

Read About Weather here

કરન જોહરની 50મી બર્થડે પાર્ટી...! જોહર
કરન જોહરની 50મી બર્થડે પાર્ટી...! જોહર
કરન જોહરની 50મી બર્થડે પાર્ટી...! જોહર

પાર્ટી વેન્યુને અમૃતા મહલ ડેકોરેટ કરશે, જ્યારે શૅફ મારુત સિક્કા ડિનર તૈયાર કરશે, જ્યારે મીઠાઈ હર્ષ કિલાચંદ બનાવશે.કરન જોહર હાલમાં ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમકહાની’ને ડિરેક્ટ કરે છે. આ ફિલ્મ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થશે.આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, જયા બચ્ચન, શબાના આઝમી, ધર્મેન્દ્ર લીડ રોલમાં છે.

કરન જોહરની 50મી બર્થડે પાર્ટી...! જોહર
કરન જોહરની 50મી બર્થડે પાર્ટી...! જોહર
કરન જોહરની 50મી બર્થડે પાર્ટી...! જોહર

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here