કરન કુંદ્રાને જોતા જ તેજસ્વી પ્રકાશે પાગલની જેમ દોટ મૂકી…!

કરન કુંદ્રાને જોતા જ તેજસ્વી પ્રકાશે પાગલની જેમ દોટ મૂકી…!
કરન કુંદ્રાને જોતા જ તેજસ્વી પ્રકાશે પાગલની જેમ દોટ મૂકી…!
હાલમાં જ તેજસ્વી પ્રકાશનો એક વીડિયો વાઇરલ થયો છે. ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ તથા કરન કુંદ્રા એકબીજાના ગાઢ પ્રેમમાં છે. બંને અવારનવાર સાથે જોવા મળે છે. આ વીડિયોમાં તેજસ્વી પ્રેમીને જોતા જ દોડી હતી.તેજસ્વી હાલમાં ટીવી સિરિયલ ‘નાગિન 6’ના સેટ પર જોવા મળી હતી. તેજસ્વીએ મોડી રાત સુધી શૂટિંગ કર્યું હતું. શૂટિંગ પૂરું થતાં જ તેજસ્વી પિંક બાથરોબ પહેરીને વેનિટી વેન તરફ જતી હતી. આ સમયે તેજસ્વીને મળવા પ્રેમી કરન કુંદ્રા આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

https://www.instagram.com/reel/Cd7j57xqW6K/?utm_source=ig_embed&ig_rid=91848045-e543-4739-b0bb-028cf180630e

કરન કુંદ્રાને જોતા જ તેજસ્વીએ દોટ મૂકી હતી. આ દરમિયાન તેજસ્વીએ માંડ માંડ બાથરોબ સંભાળ્યો હતો.તેજસ્વીએ વેનિટી વેનમાં કપડાં ચેન્જ કર્યા હતાં અને પછી તેણે પ્રેમી સાથે પોઝ આપ્યા હતા. તેજસ્વીએ વ્હાઇટ ટોપ તથા ડેનિમ સ્કર્ટ પહેર્યું હતું, જ્યારે કરન કુંદ્રા વ્હાઇટ શર્ટ, રેડ પેન્ટમાં હતો. નવાઈની વાત એ છે કે તેજસ્વીના હાથમાં કસ્ટમાઇઝ બેગ હતી. આ બેગમાં તેજસ્વીએ ‘લડ્ડુ’ લખાવ્યું હતું. નોંધનીય છે કે તેજસ્વી, કરન કુંદ્રાને પ્રેમથી ‘લડ્ડુ’ કહીને બોલાવે છે.એક ઇન્ટરવ્યૂમાં તેજસ્વીને લગ્ન અંગે સવાલ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું કે તે માને છે કે લોકોની નજર બહુ જલ્દીથી લાગી જાય છે.

કરન કુંદ્રાને જોતા જ તેજસ્વી પ્રકાશે પાગલની જેમ દોટ મૂકી…! કરન

Read About Weather here

કરન કુંદ્રાને જોતા જ તેજસ્વી પ્રકાશે પાગલની જેમ દોટ મૂકી…! કરન

તેના માટે પ્રેમ બહુ જ કિંમતી બાબત છે અને તેમાં તે કોઈ જોખમ લેવા તૈયાર નથી. તેથી જ તે લગ્ન અંગે વાત કરવા માગતી નથી. તે હાલમાં કામ પર ફોકસ કરે છે. જ્યારે લગ્ન થવાના હશે, ત્યારે થશે.તેજસ્વી પ્રકાશ તથા કરન કુંદ્રા ‘બિગ બોસ 15’ના ઘરમાં એકબીજાને મળ્યા હતા. તેજસ્વી આ શોની વિનર બની હતી. ઘરમાં જ કરન તથા તેજસ્વીએ એકબીજાના પ્રેમનો સ્વીકાર કર્યો હતો. કરન પોતાની પ્રેમિકા તેજસ્વી અંગે ઘણો જ પ્રોટેક્ટિવ છે.બંને લગ્ન પણ કરવાના હોવાની ચર્ચા છે.

કરન કુંદ્રાને જોતા જ તેજસ્વી પ્રકાશે પાગલની જેમ દોટ મૂકી…! કરન

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here