કચ્છ જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ઈન્ડોનેશિયામાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ
ઈન્ડોનેશિયામાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ
સૌરાષ્ટ્ર-કચ્છમાં સમયાંતરે નાના-મોટા ભૂકંપના આંચકા આવી રહ્યા છે. અમરેલી બાદ કચ્છમાં ફરી ધરા ધ્રુજી છે. કચ્છના વિવિધ વિસ્તારોમાં વધુ એક ભૂકંપનો આચંકો અનુભવાયો છે.અમરેલી બાદ કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઈ છે. કચ્છના દૂધઈથી 28 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયો છે. ભૂકંપના આચંકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં.