કંગનાની ફિલ્મ વિવાદમાં ફસાઈ…!

કંગનાની ફિલ્મ વિવાદમાં ફસાઈ…!
કંગનાની ફિલ્મ વિવાદમાં ફસાઈ…!
મધુરે જણાવ્યું હતું કે કંગના રનૌત અને ફિલ્મનાં પ્રોડયુસર સામે તે કાનુની કાર્યવાહી કરશે.મધુરે જણાવ્યું હતું કે તેણે જ કંગના માટે સુરક્ષા મંત્રી રાજનાથસિંહ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને હેમંત બિશ્ર્વા સાથે મુલાકાત એરેન્જ કરી હતી મધુરને ફિલ્મ તેજસમાં એક રોલ પણ મળવાનો હતો. પણ આવુ કંઈ ન થયું.

Read About Weather here

ત્યાં સુધી કે તેની સેવાઓની ફી પણ નથી ચુકવાઈ. રાજનેતા મયંક મધુરે પોતાની સેવાઓનું પેમેન્ટ ન ચુકવ્યાનો આક્ષેપ લગાવ્યોમુંબઈ: એકટે્રસ કંગના રનૌત ટુંક સમયમાં જ ફિલ્મ ‘તેજસ’માં નજરે પડશે. તાજેતરમાં જ કંગનાએ આ ફિલ્મની રીલીઝ ડેટની જાહેરાત કરી હતી.

પણ હવે આ ફિલ્મ વિવાદોમાં આવી ગઈ છે. ખરેખર તો એક રાજનેતા મયંક મધુરે કંગના સામે છેતરપીંડી અને ફીન પેમેન્ટ ન કરવાનો આરોપ લગાવ્યો છે.મયંકે જણાવ્યું હતું કે તે ફિલ્મ મેકર્સ સામે લીગલ એકશન લેશે.

Visit Saurashtra Kranti Homepage here

પણ તે કંગના જ છે. જેના કારણે તેને આ મેટરમાં આવવુ પડયુ છે. મામલો કંગનાની બહેન રંગોલી સંભાળી રહી છે. ફિલ્મમાં કંગના એરફોર્સ અધિકારી તેજસ ગીલનાં રોલમાં જોવા મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here