ઓસમ ડુંગર પર ત્રણ સહેલાણી ફસાતાં તેમનું રેસ્ક્યુ કરાયું

ઓસમ ડુંગર પર ત્રણ સહેલાણી ફસાતાં તેમનું રેસ્ક્યુ કરાયું
ઓસમ ડુંગર પર ત્રણ સહેલાણી ફસાતાં તેમનું રેસ્ક્યુ કરાયું
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવના ઓસમ ડુંગર પર ભારે વરસાદને કારણે સહેલાણીઓ અધવચ્ચે જ ફસાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે ત્રણ સહેલાણીઓ ફસાતાં સરપંચ, ફાયર બ્રિગેડ અને જિલ્લા વહીવટી તંત્રએ સમયસૂચકતાથી રેસ્ક્યુ કરી તેમનું જીવન બચાવવામાં આવ્યું હતું.