એરપોર્ટ પર ફાયરિંગ…!

એરપોર્ટ પર ફાયરિંગ…!
એરપોર્ટ પર ફાયરિંગ…!
મુખ્ય એરપોર્ટ પર ભારે ધમાચકડી બોલી ગઇ હતી. પોલીસે આ સંબંધમાં બે વ્યક્તિઓની અટકાયત કરી છે. અમેરિકાના લોસએન્જલીસ એરપોર્ટ પર એક વ્યક્તિ બંદૂક સાથે નજરે પડ્યા બાદ જબરી અફડાતફડી મચી ગઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

અને વિમાની મથકેથી રવાના થયેલા કેટલીક ફલાઈટને પરત બોલાવવામાં આવી હતી તથા વિમાની મથકનું કામકાજ લગભગ એક કલાક સુધી રોકી દેવામાં આવ્યું હતું. વિમાની મથક ઉપર એક વ્યક્તિ આટા મારી રહ્યો હોવાના ખબર આવતા જ સિક્યોરીટી સાવધ થઇ ગઇ હતી.

પરંતુ કોઇ બંદૂકધારી મળી આવ્યો ન હતો. છતા પણ શંકાના આધારે બે વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. જો કે સાવચેતીના પગલારુપે છેલ્લી અડધી કલાકમાં રવાના થયેલા અનેક વિમાનોને પરત બોલાવાયા હતા અને તેમની સિક્યોરીટી તપાસ કરવામાં આવી હતીજેમાં પણ કાઈ શંકાસ્પદ મળ્યું ન હતું.

Read About Weather here

લગભગ 100 લોકોને આ અંગે સલામત કરવામાં આવ્યા બાદ બે લોકોની હિલચાલ શંકાસ્પદ જણાતા તેમની અટક કરવામાં આવી છે. અને વિમાની મથકમાં કામગીરી સામાન્ય બની ગઇ હતી.જો કે બાદમાં જાહેર થયું હતું કે આ બંને ભાગદોડમાં ઘાયલ થયા છે અને તેમાંથી એક વ્યક્તિને હોસ્પિટલ લઇ જવાયો છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here