એરપોર્ટ પર પેસેન્જરો રઝળ્યા…!

એરપોર્ટ પર પેસેન્જરો રઝળ્યા…!
એરપોર્ટ પર પેસેન્જરો રઝળ્યા…!
સોમવારે દિલ્હીમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે અમદાવાદ ડાઈવર્ટ કરાયેલી એર કેનેડાની ફલાઇટના 283 પેસેન્જરો ટેક્નિકલ કારણોસર 48 કલાકથી અમદાવાદ એરપોર્ટ પર ફસાતાં હજુ દિલ્હી પહોંચી શક્યા નથી.

Visit Saurashtra Kranti Homepage here

મંગળવારે રાત્રે પેસેન્જરોને એરલાઇન્સે એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. જો કે એર કેનેડાની ફ્લાઈટને ટેકનિકલ કારણોસર ટેકઓફની મંજૂરી મળી ન હતી. દોઢ કલાક સુધી રાહ જોવડાવ્યા બાદ પેસેન્જરોને પાછા હોટેલ મોકલી દીધા હતા.

Read About Weather here

બુધવારે રાત્રે આ પેસેન્જરોને દિલ્હી મોકલવામાં આવે તેવી શક્યતા છે.એરપોર્ટ આવ્યાં બાદ એરપોર્ટના સિક્યોરિટી સ્ટાફે પેસેન્જરોને કહ્યું હતું કે તમને એરપોર્ટમાં પ્રવેશવાની પરમિશન મળી નથી.ત્યારબાદ રાત્રે 12 વાગ્યે ફ્લાઈટ કેન્સલ થયાનું કહ્યું હતું.જેથી પેસેન્જરો એક થી દોઢ કલાક એરપોર્ટ બહાર રઝળપાટ કરવી પડ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here