એમ.એ.સી.ટી. બાર એસો.ની 2023 ની ચૂંટણીમાં આખી પેનલ બિનહરીફ
એમ.એ.સી.ટી બાર એસો. 2023 ની ચૂંટણીમાં દર વર્ષે સામાન્ય રીતે એમ.એ.સી..ટી બાર એસોસિએસનમાં ઇલેક્સન નહીં પણ સીલેક્સનથી નવી બોડીની નિમણુંક થતી હોઈ છે પરંતુ છેલા વર્ષમાં ચૂંટણીમાં ભારે રસાકસી રહેલ હતી આ વખતે એડવોકેટ મનીષ ખખ્ખરની આખી પેનલને બિનહરીફ થયેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
આ વખતે ઉમેદવારો વચ્ચે બાર એસોસિએસનના હિતમાં તથા તમામ સભ્ય વચ્ચે કાયમી ભાઈચારો રહે તે હેતુથી તમામ પોસ્ટ બિનહરીફ થયેલ હોઈ જેમાં પ્રમુખ તરીકે મનીષ એચ.ખખ્ખર, ઉપપ્રમુખ તરીકે અજયભાઈ સેદાણી, સેક્રેટરી તરીકે પ્રીયાનકભાઈ ભટ્ટ, જોઈન્ટ સેક્રેટરી તરીકે વિનુભાઈ વાઢેર ટ્રેઝરર તરીકે અનિરૂધ્ધભાઈ ભેડા તથા કારોબારી તરીકે પ્રતિક સંજયભાઈ વ્યાસ, મૌલિક જોશી, અજયભાઈ શાકરીયા, હસમુખભાઈ ગોહેલ, નિકુંજ શુકલા, રણજીત મકવાણા તથા ભાવનાબેન વાઘેલ તમામને બિનહરીફ જાહેર કરેલ છે. એમ.એ.સી.ટી. બાર એસો.ની સન 2023 ની ચૂંટણીમાં કમિશનર તરીકે એડવોકેટ કેતનભાઈ શાહ તથા મુકુન્દસિંહ સરવૈયાએ ફરજ બજાવેલ હતી.
Read About Weather here
એમ.એ.સી.ટી. બાર એસો. 2023 ની નવી આખી કમિટીને બિનહરીફ થયેલ તમામ ઉમેદવારોને રાજકોટના સિનિયર તથા જુનિયર તમામ વકીલ મિત્રોએ શુભેછા પાઠવેલ છે. તેમજ એમ.એ.સી.ટી. બાર એસો. એડવોકેટ સુનીલભાઈ મોઢા, જે.જે. ત્રિવેદી, પી.આર.દેસાઈ, એચ.સી. સયાણી, અનિલભાઈ દેસાઈ, અર્જુનભાઈ પટેલ વગેરે તેમજ રાજકોટ બારના પ્રમુખ એલ.જે. શાહી, ડી.જી.પી. એસ.કે.વોરા, ક્રિમીનલ બારના પ્રમુખ એન.ડી. ચાવડા તથા રેવન્યુબાર, મહિલાબાર, ડીસ્ટ્રીકબાર, ક્ધસ્યુમરબાર તેમજ લેબર બારના પ્રમુખઓએ એમ.એ.સી.ટી. બાર એસો. 2023 ની નવી આખી કમિટીને બિનહરીફ થયેલ તમામ ઉમેદવારોને શુભેછા પાઠવેલ છે. તેમ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here