એન્જિનિયરનું જાદુ જોઈ આશ્ચર્ય થશે…!

એન્જિનિયરનું જાદુ જોઈ આશ્ચર્ય થશે…!
એન્જિનિયરનું જાદુ જોઈ આશ્ચર્ય થશે…!
શોમાં એન્જિનિયરે કાગળની માછલીને જીવતી કરી નાખી હતી.હાલમાં જ સોની ટીવીએ સો.મીડિયામાં જૂના એપિસોડનો વીડિયો ફરીવાર પોસ્ટ કર્યો છે. હાલમાં ટીવી પર લોકપ્રિય રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ ગોટ ટેલન્ટ’ ચાલી રહ્યો છે. આ શોનો એક જૂનો વીડિયો વાઇરલ થયો છે. આ શોમાં એન્જિનિયરના જાદુથી જજ સહિત દર્શકો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.  

Visit Saurashtra Kranti Homepage here

આ વીડિયો 2015નો છે. આ વીડિયોમાં દિલ્હીનો અભિષેક આચાર્ય સ્ટેજ પર આવે છે. તે સોફ્ટવેર એન્જિનિયર છે. જાદુ કરવાનો તેનો શોખ છે. તે પોતાનું એક્ટ કરવાનું શરૂ કરે છે અને મલાઈકા પાસે જાય છે. તે પોતાના ખિસ્સામાંથી એક નાનકડો કાગળ કાઢે છે. આ કાગળ પર માછલી દોરવામાં આવી હોય છે.અભિષેક જજ બેઠાં હોય છે ત્યાં આવે છે અને મલાઈકાને માછલીને કિસ કરવાનું છે.

Read About Weather here

મલાઈકા તે કાગળને કિસ કરે છે. ત્યારબાદ અભિષેક તે કાગળને વાળી દે છે. કિરણ ખેર આગળ પાણી ભરેલા ગ્લાસમાં તે કાગળ નાખે છે અને પછી ગ્લાસમાં જીવતી માછલી જોવા મળે છે અને તે તરવા લાગે છે. મલાઈકાને પણ વિશ્વાસ થતો નથી. તે પાણીનો ગ્લાસ હાથમાં ઉઠાવે છે અને ફરી માછલીને કિસ કરે છે.હાલમાં આ શોમાં શિલ્પા શેટ્ટી, બાદશાહ તથા કિરણ ખેર જજ તરીકે જોવા મળે છે.આ જાદુ જોઈને કરન જોહર તથા કિરણ ખેર નવાઈમાં મૂકાઈ જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here