લગ્ન માટે બંને વધુઓ તેમની દિકરીઓને લગ્નના મંડપમાં પહોંચી હતી.આ લગ્ન કેશકાલના ઉમલામાં થયા હતા. છત્તીસગઢના કોંડાગાવમાં અનોખા લગ્ન જોવા મળ્યા હતા. એક યુવકે તેની બે પ્રેમિકાઓની સાથે એક જ મંડપમાં લગ્ન કર્યા હતા. જોકે રસપ્રદ વાત એ છે કે આ વર બે બાળકનો પિતા છે. આ પ્રેમિકાઓથી તેને એક-એક પુત્ર પણ છે. આડેંગાની રહેવાસી દુર્ગેશ્વરી મરકામના પરિવારના સભ્યોએ પહેલા ગામના જ રજનસિંહ સલામ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
બંનેની સગાઈ પણ થઈ હતી અને દુર્ગેશ્વરી રહેવા માટે રજનસિંહના ઘરે આવી ગઈ હતી. થોડા સમય પછી તેણે એક દિકરીને જન્મ આપ્યો હતો. આ દરમિયાન રજનસિંહને આંવરી સન્નો બાઈ ગોટા સાથે પ્રેમ થયો હતો.રજનસિંહ અને સન્નોનો પ્રેમ એટલો આગળ વધી ગયો કે તે ગર્ભવતી થઈ ગઈ હતી. તેણે પણ એક પુત્રીને જન્મ આપ્યો હતો. આ વાતની જ્યારે લોકોને જાણ થઈ ત્યારે સમાજમાં વાતો થવા લાગી.
Read About Weather here
આ અંગે રજનસિંહે પરિવાર સાથે વાત કરી હતી. સમાજની બેઠક થઈ અને બંને યુવતીઓએ રજનસિંહ સાથે લગ્ન કર્યા હતા. આદિવાસી સમાજના ઉપાધ્યક્ષ સોનુરામ મંડવીએ કહ્યું કે સમાજ અને પરિવારની રજા પછી લગ્નની કંકોત્રી છપાઈ હતી. તેમાં બંને યુવતીઓના નામ લખવામાં આવ્યા હતા. આ લગ્નમાં ઉમલા સહિત આસપાસના 500થી 600 લોકો આશીર્વાવાદ આપવા પહોંચ્યા હતા.બંનેને એક-બીજા સાથે કોઈ જ વાંધો નહોતો. પછીથી સમાજની રજા લઈને રજનસિંહે બંને યુવતીઓ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here