પ્રોડ્યૂસર એકતા કપૂર ફિલ્મ ‘ગુડબાય’ના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે રડી પડી હતી. ઇવેન્ટમાં રશ્મિકા મંદાના, નીના ગુપ્તા, સુનીલ ગ્રોવર સહિતના સેલેબ્સ હાજર રહ્યા હતા. અમિતાભે વર્ચ્યુઅલી હાજરી આપી હતી.એકતા કપૂર લૉન્ચિંગ પ્રસંગે પોતાના પેરેન્ટ્સ અંગે વાત કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
તેણે કહ્યું હતું, ‘મને લાગે છે કે બધાએ પોતાના પેરેન્ટ્સ આગળ દલીલો કરી હશે અને આપણે આપણા પેરેન્ટ્સને ઘણું બધું કહ્યું હશે. ગુસ્સો કર્યો હશે.’વધુમાં એકતાએ કહ્યું હતું, ‘એક સમય એવો આવે છે, જ્યારે તમને ડર લાગે છે. પેરેન્ટ્સની ઉંમર વધે ત્યારે તમને ડર લાગે છે.
‘એકતાએ રડતાં રડતાં કહ્યું હતું, ‘સૌથી મુશ્કેલ જન્મદિવસ એ હોય છે, જ્યારે તમારી પાસે તમને જન્મ આપનારા હોતા નથી. આ બહુ જ મુશ્કેલ છે. જીવનમાં આવો સમય આવે છે, તે ડર, તે દિવસ… ખબર નથી કે લોકો કઈ રીતે આ સાથે જીવી શકે છે.’
Read About Weather here
નોંધનીય છે કે એકતા કપૂર દિગ્ગજ એક્ટર જીતેન્દ્ર તથા પ્રોડ્યૂસર શોભા કપૂરની દીકરી છે.આ સમયે તમને તમારા પેરેન્ટ્સની ચિંતા થાય છે. મને ખ્યાલ નથી, પરંતુ આ સમયને આપણે ધિક્કારીએ છીએ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here