ઉમરાનની ખાસ સિદ્ધિ…!

ઉમરાનની ખાસ સિદ્ધિ…!
ઉમરાનની ખાસ સિદ્ધિ…!
આ દરમિયાન તેની ઓવરમાં 1 રનઆઉટ સહિત કુલ 4 વિકેટ પડી હતી. જેના કારણે પંજાબ આ મેચમાં પહેલા બેટિંગ કરતા માત્ર 151 રન જ કરી શક્યો હતો. પંજાબ કિંગ્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદે શાનદાર બોલિંગ કરી હતી. મુંબઈના ડિવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં SRHના બોલર ઉમરાન મલિકે ઈનિંગની 20મી ઓવર મેડન ફેંકી હતી. તો ચલો આપણે આ રોમાંચક ઓવર પર નજર ફેરવીએ….
ઉમરાનની ખાસ સિદ્ધિ…! ઉમરાન

Visit Saurashtra Kranti Homepage here

ઉમરાન મલિક પોતાના આક્રમક પ્રદર્શનથી લોકોને ઈમ્પ્રેસ કરી રહ્યો છે. પંજાબ વિરૂદ્ધની મેચમાં પણ ઉમરાન મલિકે પોતાની 4 ઓવરમાં 28 રન આપી 4 વિકેટ લીધી હતી. આ સિઝનમાં ઉમરાન મલિક ફાસ્ટ બોલિંગની સાથે વિકેટ્સ પણ લઈ રહ્યો છે. તેણે અત્યારસુધી 6 મેચમાં 9 વિકેટ લીધી છે.

Read About Weather here

જેમાં સતત 145 KMPHથી 150 KMPH સુધી બોલ ફેંકી તે બેટરને મુશ્કેલીમાં મુકતો નજરે પડી રહ્યો છે.જેમાં છેલ્લી ઓવરમાં તેણે ત્રણ બેટરને ક્લીન બોલ્ડ કર્યા હતા. જ્યારે છેલ્લા બોલ પર અર્શદીપ સિંહ રનઆઉટ થતા આ ઓવરમાં કુલ 4 વિકેટ પંજાબની પડી ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here