ઇન્ડિયન કોસ્ટગાર્ડ વીક સેલિબ્રશન માં સમગ્ર કોસ્ટગાર્ડ બન્યું યોગમય

ઇન્ડિયન કોસ્ટગાર્ડ વીક સેલિબ્રશન માં સમગ્ર કોસ્ટગાર્ડ બન્યું યોગમય
ઇન્ડિયન કોસ્ટગાર્ડ વીક સેલિબ્રશન માં સમગ્ર કોસ્ટગાર્ડ બન્યું યોગમય

એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના યોગપ્રશિક્ષકોનું કોસ્ટગાર્ડ એવોર્ડ દ્વારા વિશેષ સન્માન

તાજેતરમાં ભારતીય તટ રક્ષાની સુરક્ષા અને અનેક કુદરતી આફતો, હોનાહતો અને દરિયાયી અકસ્માતોમાં ખડેપગે રહેનાર ભારતીય તટરક્ષા દળ ઇન્ડિયન કોસ્ટગાર્ડ ગુજરાત નું મુખ્યમથક પોરબંદર સ્થિત છે ત્યારે ઇન્ડિયન કોસ્ટગાર્ડના ડી.આઈ.જી વર્ગીસના નેતૃત્વમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ વિક સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવેલ હતું.
ઇન્ડિયન કોસ્ટગાર્ડ વીક સેલિબ્રશન માં સમગ્ર કોસ્ટગાર્ડ બન્યું યોગમય કોસ્ટગાર્ડ

Visit Saurashtra Kranti Homepage here

જે અંતર્ગત એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના મુખ્ય યોગ અને ફિટનેસ એકસપર્ટ કેતન કોટિયાના માર્ગદર્શનમાં કોસ્ટગાર્ડ હવાઈ વિભાગ એરિઇનકલેવ, દરિયાયી વિભાગ અને કાર્યાલય વિભાગના તમામ અધિકારી અને નાવિકોના સ્વાસ્થ્ય લાભ અને ફિટનેસને ધ્યાનમાં રાખી પોરબંદર એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના ખુબજ જાણીતા યોગ અને ફિટનેસ નિષ્ણાંત પ્રશિક્ષક કેતન કોટિયાના માર્ગદર્શનમાં વિશેષ યોગકક્ષાનું આયોજન કરવામાં આવેલ આ સાથે તેમના સહયોગી યોગ અને ફિટનેસ પ્રશિક્ષકો નિશા કોટિયા અને અંજલી ગંઘરોકીયાએ પણ મહત્વનો સહયોગ પ્રદાન કરેલ.

Read About Weather here

અનેક વર્ષોથી ઇન્ડિયન કોસ્ટગાર્ડના ફિટનેસ લક્ષી કાર્યક્રમોમાં મહત્વના યોગદાન માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડના ડી.આઈ.જી વર્ગીસ દ્વારા કેતન કોટિયાનું વિશેષ એવોર્ડ આપી સન્માન કરવામાં આવેલ તથા સહયોગી ફિટનેસ એક્સપર્ટ નિશા કોટિયા અને અંજલિ ગંધરોકીયાનું મોમેન્ટો આપી સન્માનવામાં આવેલ. આ પ્રસંગે એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના મુખ્ય પ્રશિક્ષક કેતન કોટિયાએ અધિકારી ગણ અને સમસ્ત ઇન્ડિયન કોસ્ટગાર્ડ પરિવારનો હૃદયથી આભાર વ્યકત કરેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here