આવતીકાલે આત્મન યુવા ગ્રુપ આયોજીત કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આત્મન યુવા ગ્રુર્પ દ્વારા ધો.10 અને 12 પછી શું? તે વિષયને લઈને વિદ્યાથીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ આવતીકાલ તા.11 ને શનિવારના રોજ સાંજે 5 થી 8 કલાક દરમ્યાન ડો. આંબેડકર ભવન અક્ષરમાર્ગ ખાતે યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમમાં જી.જે.વાઘેલા(યુવા વિકાસ અધિકારી), ડો. યોગેશ જાગેસર(મનોવિજ્ઞાન વિભાગ સૌ.યુનિ.), ડો. કટારીયા(નેનો વિજ્ઞાન વિભાગ સૌ.યુનિ.), દિનેશભાઈ આરદેશણા(મ. સમાજ કલ્યાણ અધિકારી), સુનીલભાઈ ગોહેલ(કેરીયર એકેડમી) તેમજ

Read About Weather here

નાયબ નિયામકની કચેરી અને રોજગાર કચેરીના અધીકારી, તજજ્ઞો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમનો લાભ લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને આત્મન યુવા ગ્રુપ દ્વારા આમંત્રણ અપાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here