આવતીકાલથી આદિપુર ગાંધીધામ ગઢવી સમાજ કન્યા છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

ગુજરાત સરકારી ભરતીમાં ફેરફાર ; વર્ગ-3ની પરીક્ષા બે તબક્કામાં લેવાશે
ગુજરાત સરકારી ભરતીમાં ફેરફાર ; વર્ગ-3ની પરીક્ષા બે તબક્કામાં લેવાશે
આદિપુર ગાંધીધામ સ્થિત શ્રી જબ્બરદાન નારણજી રત્નુ ગઢવી સમાજ ક્ધયા છાત્રાલયમાં ગુજરાત રાજ્યના ગઢવી સમાજની કોઈપણ દીકરીને ધો.9 કે કોલેજ સુધીના કોઈપણ ધોરણમાં અભ્યાસ કરતી હોય

Visit Saurashtra Kranti Homepage here

અને આદિપુરની કોઈપણ શાળા- કોલેજમાં અભ્યાસ કરવા માંગતી હોય તેમજ ગઢવી સમાજ ક્ધયા છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઈચ્છિત હોય તેવી દીકરીઓ માટે આવતીકાલ તા.1 જૂનથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.ક્ધયા છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે નક્કી કરેલ વાર્ષિક/અર્ધવાર્ષિક ધોરણે ડી ભરી શકશે.

Read About Weather here

વધુ માહિતી માટે ગૃહમાતા જ્યોતિબેન ગઢવી(મો.નં. 97122 28998) પર સંપર્ક કરવાનો રહેશે. તેમ પ્રમુખ કચ્છ ગઢવી સમાજિક ઉત્કર્ષ ટ્રસ્ટ અમિત જબ્બરદાન ગઢવી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટની યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here