આરાધ્યા ફોટોગ્રાફર્સને પોઝ આપવામાં થઈ મગ્ન…!

આરાધ્યા ફોટોગ્રાફર્સને પોઝ આપવામાં થઈ મગ્ન…!
આરાધ્યા ફોટોગ્રાફર્સને પોઝ આપવામાં થઈ મગ્ન…!
ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા તથા પતિ અભિષેક બચ્ચન સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. ઐશ્વર્યા રાય બચ્ચન કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળશે. આ વખતે આરાધ્યા બચ્ચને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા અને તે ઘણી જ ખુશ જોવા મળી હતી.ઐશ્વર્યા દીકરી ને પતિ સાથે મુંબઈ એરપોર્ટ પર હોય તે વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

આરાધ્યા ફોટોગ્રાફર્સને પોઝ આપવામાં થઈ મગ્ન…! આરાધ્યા

https://www.instagram.com/p/CdpdUhGjzz1/?utm_source=ig_embed&ig_rid=54e2e250-ed30-4004-897b-440acb023aee

આરાધ્યા ફોટોગ્રાફર્સને પોઝ આપવામાં થઈ મગ્ન…! આરાધ્યા

ઐશ્વર્યા બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. આરાધ્યા પિંક ડ્રેસમાં હતી. એશે આ વખતે દીકરીનો હાથ પકડ્યો નહોતો, પરંતુ ખભા પર હાથ મૂક્યો હતો. આરાધ્યા ફોટોગ્રાફર્સને પોઝ આપવામાં એકદમ મગ્ન થઈ ગઈ હતી.

આરાધ્યા ફોટોગ્રાફર્સને પોઝ આપવામાં થઈ મગ્ન…! આરાધ્યા

Read About Weather here

આરાધ્યા ફોટોગ્રાફર્સને પોઝ આપવામાં થઈ મગ્ન…! આરાધ્યા

https://www.instagram.com/reel/Cdo4SLmKCLX/?utm_source=ig_embed&ig_rid=f155f4da-6c85-42d8-96b4-8bff6aa58848

આરાધ્યા ફોટોગ્રાફર્સને પોઝ આપવામાં થઈ મગ્ન…! આરાધ્યા

આરાધ્યાનો આ અંદાજ જોઈ ઐશ્વર્યા પણ ખુશ થઈ ગઈ હતી. તે આરાધ્યાને પકડીને એરપોર્ટના ગેટ તરફ ચાલતી જોવા મળી હતી. આરાધ્યા ફોટો પડાવવામાં એ હદે ખોવાઈ ગઈ હતી કે ઐશ્વર્યાએ થોડી કડકાઈ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here