પત્નીને આપઘાતની ફરજ પાડનાર પતિ સામે ગુનો નોંધાયો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
બનાવ અંગે મૃતકના ભાઇ છત્તીસગઢ રહેતા ગોવિંદ માધવભાઇ મહાનંદ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેના બનેવી બિક્રમ નાગ સામે ફરિયાદ નોંધાવી હતી. સંત કબીર રોડ પર સંસ્કારવિલા સોસાયટીમાં નવી બની રહેલી સાઇટ પર રહેતી ઓરિસ્સાની પ્રતિમા ઉર્ફે બોબી બિક્રમ નાગે ગત તા.22ના ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ગોવિંદે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની બહેન પ્રતિમાએ પાંચ વર્ષ પહેલા બિક્રમ નાગ સાથે પ્રેમલગ્ન કર્યા હતા, લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક પુત્રની પ્રાપ્તિ થઇ હતી,

Read About Weather here

લગ્ન બાદ બિક્રમ દહેજ સહિતના મુદ્દે ત્રાસ આપતો હતો અને સમયાંતરે પૈસા પણ માગતો હતો બિક્રમ પોતાની સાથે પ્રતિમાને કડિયાકામે લઇ જતો હતો, તે ચારિત્ર્ય પર શંકા કરી સતત ત્રાસ આપતો હોવાથી કંટાળીને પ્રતિમાએ અંતિમ પગલું ભરી લીધું હતું. છેલ્લા પાંચેક મહિનાથી બિક્રમ અને પ્રતિમા રાજકોટ રહેવા આવી ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here