જસદણના આટકોટમાં તાજેતરમાં પટેલ સેવા સમાજ સંચાલિત માતૃશ્રી કાશીબા દામજીભાઈ પરવાડીયા હોસ્પિટલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કરેલ. જેમાં મેનેજિંગ ટ્રસ્ટી ડો.ભરતભાઈ બોઘરા નંબર વન સાબિત થયા પણ ગુજરાતની અનેક સંસ્થાઓમાં પોતાનું અમૂલ્ય પ્રદાન આપનારા જસદણના પાટીદાર જાણીતાં દાનવીર રૂડાભાઈ ભગતની સેવા પણ મહત્વની રહી હતી.
Visit Saurashtra Kranti Homepage here
યુવા સામાજિક કાર્યકર હરિભાઈ વેલજીભાઈ હીરપરાએ જણાવ્યું હતું કે, આટકોટમાં પટેલ સેવા સમાજ સંચાલિત હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાને કર્યું. જેમાં ડો. ભરતભાઈની વર્ષોની અથાક મહેનત રંગ લાવી પણ રૂડાભાઈ ભગતની ભૂમિકા પણ ચાવીરૂપ રહેતા સોનામાં સુગંધ ભળી ગઈ હોય એવો ઘાટ સર્જાયો હતો.આ હોસ્પિટલમાં દાનથી માંડી ભગતએ લોકાર્પણ થયાં પૂર્વે રાત દિવસના ઉજાગરા વેઠી મજુર જેવું કાર્ય કરી દર્દીઓની દુઆ પ્રાર્થના મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
Read About Weather here
આમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે છેલ્લા 25 વર્ષથી અંગત સંબંધ છે ભૂતકાળમાં જસદણ વિંછીયા પંથકમાં જયારે કોંગ્રેસપક્ષની બોલબાલા હતી ત્યારથી રૂડાભાઈ ભગતને નરેન્દ્રભાઈ સાથે એક સારો સંપર્ક બની રહ્યો છે. ગત શનિવારે વડાપ્રધાન આટકોટ આવેલા ત્યારે નરેન્દ્રભાઈ સાથે રૂડાભાઈની યાદો જીવંત બની હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here