ગાંધીનગરમાં નવી 151 બસનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે અને આ નવી બસને આજથી લોકોની સેવામાં મુકાશે.
Visit Saurashtra Kranti Homepage here
ગુજરાત રાજ્યની પરિવહન વ્યવસ્થા વધુ સુદૃઢ અને સરળ બનાવવા નાગરિકોના હિતમાં આજે એસ.ટીની નવી 151 બસ પૈકી સૌરાષ્ટ્રને 44 અને રાજકોટ એસ.ટી ડિવિઝનને માત્ર ચાર જ બસ મળવાની હોવાનું જાણવા મળ્યું છે. રૂ. 53 કરોડના ખર્ચે બનેલી આ નવી 151 લક્ઝરી બસને આજથી રાજ્યના એસ.ટી નિગમના જુદા જુદા ડિવિઝન અને ડેપોને ફાળવવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here